SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ८० શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ નગરી, ૧૩ વત્સ દેશ – કૌશાંબી નગરી, ૧૪ સાંડીલ દેશ નંદીપુર નગરી, ૧૫ માળવ દેશ – દ્દિલપુર નગ૨ી, ૧૬ મચ્છ દેશ – વૈરાટનગરી, ૧૭ વ૨ણ દેશ – અચ્છાપુરી નગરી, ૧૮ દશારણ દેશ – મૃગાવતી નગરી, ૧૯ વિદેહ દેશ – શિવાવતી નગરી, ૨૦ સિંધ દેશ – વિત્તભય પાટણ ― નગરી, ૨૧ સુ૨સેન દેશ - મથુ૨ા નગ૨ી, ૨૨ ભંગદેશ - પાવાપુરી નગરી, ૨૩ પુરિવર્ત દેશ માસાપુર નગરી, ૨૪ કુણાલ દેશ – સાવી નગ૨ી, ૨૫ લાઢ દેશ – કોટિવર્ષ નગરી, ૨૫ાા કેકાર્ધ દેશ – શ્વેતાંબિકા નગરી. ઇતિ પચ્ચીસ બોલ સંપૂર્ણ. 今圌分蜜蜜照 分颺照分 ૪. પાંત્રીસ બોલ પહેલે બોલે : ગતિ ચા૨ : ૧. નારકી, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય, ૪. દેવતા. (પન્નવણા પદ ૨૩, ૩. ૨) બીજે બોલે : જાતિ પાંચ : ૧. એકેન્દ્રિય. ૨. બેઇન્દ્રિય. ૩. તેઇન્દ્રિય. ૪. ચૌરેન્દ્રિય. ૫. પંચેન્દ્રિય. (પન્નવણા પદ ૨૩, ૩. ૨) ત્રીજે બોલે : કાય છ : ૧. પૃથ્વીકાય. ૨. અપકાય. ૩. તેઉકાય. ૪. વાઉકાય. ૫. વનસ્પતિકાય. ૬. ત્રસકાય. (ઠાણાંગ ૬, દશવૈકા. ૪) ચોથે બોલે ઃ ઇન્દ્રિય પાંચ : ૧. શ્રોત્રેન્દ્રિય, ૨. ચક્ષુઇન્દ્રિય, ૩. ઘાણેન્દ્રિય, ૪. ૨સેન્દ્રિય, પ. સ્પર્શેન્દ્રિય. (પન્નવણા પદ ૧૫, ઠાણાંગ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy