________________
T
શ્રી પચ્ચીસ બોલ સાખ), ૧૪ સ્ત્રીના લાલચને બ્રહ્મચર્યનો તોટો (ઉત્તરાધ્યયનની સાખ), ૧૫ સાધુ,સાધ્વી, શ્રાવક, શ્રાવિકા માંહોમાંહી હેત મેળાપ ન રાખે તો જૈન ધર્મનો તોટો (શંખ પોખલીજીની સાખ), ૧૬ સુપાત્રને ઉલ્લાસભાવે દાન ન આપે તો પુણ્ય પ્રકૃતિનો તોટો (કપિલા દાસીની સાખ), ૧૭ સાધુ ગામ, નગર વિહાર ન કરે તો ધર્મકથાનો તોટો (શૈલક રાજઋષિની સાખ), ૧૮ ભણે નહિ તો જિનશાસનનો તોટો (સમાચારીની સાખ), ૧૯ વત પચ્ચખાણની આલોયણા કરે નહિ તો મોક્ષના સુખનો તોટો (પાર્શ્વનાથની રપ૬ સાધ્વીની સાખ), ૨૦ અરિહંત, ધર્મ અને ચારે તીર્થના અવર્ણવાદ બોલે તો સત્ ધર્મનો તોટો (ઠાણાંગની સાખ), ૨૧ સાધુનું વચન માને નહિ તો ઊંચી ગતિનો તોટો (બ્રહ્મદત્તની સાખ), ૨૨ સાધુ સાધ્વી ગુરુ ગુરુણીની આજ્ઞા ઉલ્લંઘે તો આરાધકપણાનો તોટો (સુકુમાલિકાની સાખ તથા અંધકજીની સાખ), ૨૩ ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા ન રાખે તો શુદ્ધ માર્ગનો તોટો (જમાલીની સાખ), ૨૪ ભણેલું વારંવાર સંભારે નહિ તો મેળવેલી વિદ્યાનો તોટો (જવઋષિની સાખ).
૨૫. પચ્ચીસમે બોલે – સાડાપચ્ચીસ આર્ય દેશ તથા તેની નગરીના નામ કહે છે. ૧ મગધ દેશ-રાજગૃહી નગરી, ૨ અંગ દેશ– ચંપા નગરી, ૩ બંગ દેશ- તામ્રલિપ્તી નગરી, ૪ કલિંગ દેશ- કંચનપુર નગરી, ૫ કાશી દેશ- વારાણસી નગરી, ૬ કૌશલ દેશ – સાકેત નગ૨, ૭ કુરૂ દેશ – ગજપુર નગરી, ૮ કુશાવર્ત દેશ – સૌરીપુર નગરી, ૯ પંચાલ દેશ – કંપિલપુર નગરી, ૧૦ જંગલ દેશ – અહિચ્છત્રા નગરી, ૧૧ સોરઠ દેશ – દ્વારકા નગરી, ૧૨ વિદેહ દેશ – મિથિલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org