________________
-
-
-
-
-
-
-
-
શ્રી પાંત્રીસ બોલ
પાંચમે બોલે : પર્યાપ્તિ છ ઃ ૧. આહાર, ૨. શરીર, ૩. ઈન્દ્રિય, ૪. શ્વાસોચ્છવાસ, ૫. ભાષા અને ૬. મન.
(ભગવતી શ. ૩ ઉ.૧, પન્નવણા પદ ૨૮) છ બોલે પ્રાણ દશઃ ૧. શ્રોત્રેન્દ્રિય બલપ્રાણ, ૨. ચક્ષુઇન્દ્રિય બલપ્રાણ, ૩. ધ્રાણેન્દ્રિય બલપ્રાણ, ૪. રસેન્દ્રિય બલપ્રાણ, ૫. સ્પર્શેન્દ્રિય બલપ્રાણ, ૬. મન બલપ્રાણ, ૭. વચન બલપ્રાણ, ૮. કાય બલપ્રાણ, ૯. શ્વાસોચ્છવાસ બલપ્રાણ, ૧૦. આયુષ્ય બિલખાણ.
(ઠાણાંગ સૂત્ર ૧) સાતમે બોલે ઃ શરીર પાંચ : ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તેજસ, ૫. કામણ.
(પન્નવણા પદ ૨૧, ઠાણાંગ સૂત્ર ૫) આઠમે બોલે યોગ પંદર ઃ ૧. સત્ય મનયોગ, ૨. અસત્ય મનયોગ, ૩. મિશ્ર મનયોગ, ૪. વ્યવહાર મનયોગ, ૫. સત્ય વચનયોગ, ૬. અસત્ય વચનયોગ, ૭. મિશ્ર વચનયોગ, ૮. વ્યવહાર વચનયોગ, ૯. ઔદારિક શરીર કાયયોગ, ૧૦. ઔદારિક શરીર મિશ્ર કાયયોગ, ૧૧. વૈક્રિય શરીર કાયયોગ, ૧૨. વૈક્રિય શરીર મિશ્ર કાયયોગ, ૧૩. આહારક શરીર કાયયોગ, ૧૪. આહારક શરીર મિશ્ર કાયયોગ, ૧૫. કાર્પણ શરીર કાયયોગ.
(ભગવતી શ. ૨૫ ઉ. ૧, પન્નવણા પદ ૧૬) નવમે બોલે : ઉપયોગ ૧૨ : ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રતઅજ્ઞાન, ૮ વિર્ભાગજ્ઞાન, ૯ ચક્ષુદર્શન, ૧૦ અચક્ષુદર્શન, ૧૧ અવધિદર્શન, ૧૨ કેવળદર્શન. (પન્નવણા પદ ર૯)
દશમે બોલે : કર્મ આઠ : ૧. જ્ઞાનાવરણીય, ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org