________________
૮૨
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
દર્શનાવરણીય, 3. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અંત૨ાય. (પન્નવણા પદ ૨૩, ઉતરા. સૂત્ર અ. ૩૩) અગિયા૨મે બોલે : ગુણસ્થાનક ૧૪ : ૧. મ યા વ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪. અવિરતિ સમ્યક્ દ્રષ્ટિ, ૫. દેશવિરતિ (શ્રાવક), ૬. પ્રમત્ત સંજત્તિ, ૭. અપ્રમત્ત સંજત્તિ, ૮. નિવર્તિ બાદ૨, ૯. અનિવર્તિ બાદ૨, ૧૦. સૂક્ષ્મ સંપ૨ાય, ૧૧. ઉપશાંત મોહનીય, ૧૨. ક્ષીણ મોહનીય, ૧૩. સયોગી કેવળી, ૧૪. અયોગી કેવળી. (સમવાયાંગ સૂત્ર, ૧૪) બારમે બોલે : પાંચ ઇન્દ્રિયના વિષય ૨૩: શ્રોત્રેન્દ્રિયના ૩ વિષય – જીવ શબ્દ, અજીવ શબ્દ, મિશ્ર શબ્દ. ચક્ષુ ઇન્દ્રિયના ૫ વિષય – કાળો, નીલો, લાલ, પીળો, ધોળો. ઘાણેન્દ્રિયના ૨ વિષય – સુરભિ ગંધ, દુરભિગંધ. ૨સેન્દ્રિયના ૫ વિષય – તીખો, કડવો, કસાયેલો (તૂરો), ખાટો, મીઠો. સ્પર્શેન્દ્રિયના ૮ વિષય – સુંવાળો, ખરખો, હલકો, ભારે, ઉષ્ણ, ટાઢો, લૂખો (રૂક્ષ), ચોપડયો (સ્નિગ્ધ). (પન્નવણા પદ ૧૫)
તે૨મે બોલે : પચ્ચીસ પ્રકારનું મિથ્યાત્વ ઃ ૧. અભિહિક મિથ્યાત્વ, ૨. અનાભિચહિક મિથ્યાત્વ, ૩. અભિનિવેશિક મિથ્યાત્વ, ૪. સાંશયિક મિથ્યાત્વ, પ. અણાભોગ મિથ્યાત્વ, ૬. લૌકિક મિથ્યાત્વ, ૭. લોકોત્ત૨ મિથ્યાત્વ, ૮. કુપ્રાવચન મિથ્યાત્વ, ૯. જીવને અજીવ પાંચ ઇન્દ્રિયનાં ૨૪૦ વિકાર : શ્રોત્રેન્દ્રિયના ૧૨ : ૩ શબ્દ × ૨ (શુભ, અશુભ) × ૨ (રાગ, દ્વેષ). ચક્ષુઇન્દ્રિયના ૬૦ : ૫ વર્ણ × ૩ (સચેત, અચેત, મિશ્ર) × ૨ (શુભ, અશુભ) × ૨ (રાગ, દ્વેષ). ઘાણેન્દ્રિયના ૧૨ : ગંધ ૨ × ૩ (સચેત, અચેત, મિશ્ર) × ૨ (રાગ, દ્વેષ). રસેન્દ્રિયના ૬૦ : ૫ ૨સ × ૩ (સચેત, અચંત, મિશ્ર) × ૨ (શુભ, અશુભ) × ૨ (રાગ, દ્વેષ). સ્પર્શેન્દ્રિયના ૯૬ : સ્પર્શ ૯ × ૩ (સચેત, અચેત. મિશ્ર) × ૨ (શુભ, અશુભ) × ૨ (રાગ, દ્વેષ).
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org