________________
0િ૮૩)
શ્રી પાંત્રીસ બોલ શ્રદ્ધ (કહે) તે મિથ્યાત્વ, ૧૦. અજીવને જીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૧. સાધુને કુસાધુ શ્રદ્ધ તે મિથ્યાત્વ, ૧૨. કુસાધુને સાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૩. આઠ કર્મથી મૂકાણા તેને નથી મૂકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૪. આઠ કર્મથી નથી મૂકાણા તેને મૂકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૫. ધર્મને અધર્મ શ્રદ્ધ તે મિથ્યાત્વ, ૧૬. અધર્મને ધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૭. જિનમાર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૮. અન્ય માર્ગને જિનમાર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ, ૧૯. જિનમાર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૦. જિનમાર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૧. જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ, ૨૨. અવિનય મિથ્યાત્વ, ૨૩. અકિરિયા મિથ્યાત્વ, ૨૪. અજ્ઞાન મિથ્યાત્વ, ૨૫. આશાતના મિથ્યાત્વ.
ચૌદમે બોલે : નવ તત્ત્વના જાણપણાના ૧૧૫ બોલ : જીવના ૧૪ ભેદ – સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય. તે સાતના અપર્યાપ્તા અને પર્યાપ્ત મળી ૧૪. (સમવાયાંગ ૧૪, ભગ ૨.૨૫ ઉ.૧) અજીવના ૧૪ ભેદ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણેના સ્કંધ, દેશ, પ્રદેશ એમ ૯ તથા ૧૦ મો ભેદ કાળ, પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ ને પરમાણુ એ ૪ મળીને ૧૪. (ઉત્તરાધ્યયન અ. ૩૬) પુણ્યના ૯ ભેદ – ૧. અન્ન પુ, ૨. પાણ પુત્ર, ૩. લયણ પુત્ર, ૪. શયણ પુત્ર, પ. વલ્થ પુત્રે, ૬.મન પુણે, ૭. વચન પુત્ર, ૮કાય પુ, ૯. નમસ્કાર પુત્ર. (ઠાણાંગ ૯). પાપનાં ૧૮ ભેદ – તે અઢાર પાપ સ્થાનક. (ભગ. શ ૧ ઉ. ૯). આશ્રવના ૨૦ ભેદ – ૧. મિથ્યાત્વ, ૨. અવત, ૩. પ્રમાદ, ૪. પાય, પ. અશુભયોગ, ૬. પ્રાણાતિપાત, ૭. મૃષાવાદ, ૮:અદત્તાદાન, ૯. મૈથુન, ૧૦. પરિગ્રહ, ૧૧. શ્રોત્રન્દ્રિય, ૧૨. ચક્ષુઇન્દ્રિય, ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org