________________
૮િ૪] 1 શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ ધ્રાણેન્દ્રિય, ૧૪. રસેન્દ્રિય, ૧૫. સ્પર્શેન્દ્રિય, ૧૬. મન, ૧૭. વચન, ૧૮. કાયા તે ૮ ને (૧૧ થી ૧૮) મોકળા મૂકવા, ૧૯. ભંડ ઉપકરણની અયના કરે, ૨૦. શુચિ કુસગ્ન કરે. (સમવાયાંગ ૫, ઠાણાંગ ૫). સંવરના ૨૦ ભેદ – ૧. સમકિત, ૨. પ્રત્યાખ્યાન, ૩. અપ્રમાદ, ૪. અકષાય, ૫. શુભયોગ, ૬, જીવદયા, ૭. સત્ય વચન, ૮. અદત્તાદાન ત્યાગ, ૯. બ્રહ્મચર્ય, ૧૦. અપરિગ્રહ, ૧૧ થી ૧૮ પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગનું સંવરવું, ૧૯. ભંડ ઉપકરણની યતા કરે, ૨૦. શુચિ કુસગ્ન ન કરે. (પ્રશ્નવ્યાકરણ, ઠાણાંગ ૧૦). નિર્જરાના ૧૨ ભેદ – ૧. અણસણ, ૨. ઉણોદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસપરિત્યાગ, પ. કાયકલેશ, ૬. પ્રતિસલીનતા, ૭. પ્રાયશ્ચિત, ૮. વિનય, ૯. વૈયાવચ્ચ, ૧૦. સક્ઝાય, ૧૧. ધ્યાન, ૧૨. કાઉસ્સગ્ન. (ભગવતી શતક ૨૫ ઉ. ૭, ઉત્તરા. ૩૦). બંધના ૪ ભેદ – પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ. (ઠાણાંગ ૪). મોક્ષના ૪ ભેદ – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. (ઠાણાંગ ૯).
- પંદરમે બોલે આત્મા ૮: દ્રવ્ય આત્મા, કષાય આત્મા, યોગ આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, વીર્ય આત્મા.
(ભગવતી શ. ૧૨ ઉ. ૧૦) સોળમે બોલેઃ દંડક ૨૪: સાત નરકનો ૧; ૧૦ ભવનપતિના તે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર,વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, અનિતકુમાર; પાંચ સ્થાવરના તે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય; ૩ વિકસેન્દ્રિયના તે બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય; ૧ તિર્યંચ પચેન્દ્રિયનો, ૧ મનુષ્યનો, ૧ વાણવ્યંતર દેવનો, ૧ જ્યોતિષી દેવનો, ૧ વૈમાનિક દેવનો.
(ઠાણાંગ ૧, ભગવતી શ. ૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org