________________
શ્રી પચ્ચીસ બોલ આસને ન રહે, ૧૪ આંખ ઠેકાણે ન રાખે, ૧૫ માથું હલાવે, ૧૬ ખોંખારો કરે, ૧૭ શરીર હલાવે, ૧૮ શરીર મરડે, ૧૯ શૂન્ય ચિત્ત રાખે તો દોષ.
૨૦. વીસમે બોલે – જીવ વીસ પ્રકારે તીર્થકર નામ બાંધે તે કહે છે. ૧ અરિહંતના ગુણગ્રામ કરે તો કર્મની ક્રોડ ખપાવે છે. રસ આવે તો તીર્થંકર નામ બાંધે, ૨ સિદ્ધનાં ગુણગ્રામ કરે, ૩ સિદ્ધાંતના ગુણગ્રામ કરે, ૪ ગુરુનાં ગુણગ્રામ કરે, ૫ સ્થવિરનાં ગુણગ્રામ કરે, ૬ બહુસૂત્રીના ગુણગ્રામ કરે, ૭ તપસ્વીનાં ગુણગ્રામ કરે, ૮ જ્ઞાન ઉપર ઉપયોગ વારંવાર રાખે, ૯ શુદ્ધ સમકિત પાળે, ૧૦ વિનય કરે, ૧૧ બે વખત પ્રતિક્રમણ કરે, ૧૨ વ્રત પચ્ચકખાણ ચોખ્ખાં પાળે, ૧૩ ધર્મધ્યાન, શુક્લધ્યાન ધ્યાવે, ૧૪ બાર ભેદે તપ કરે, ૧૫ સુપાત્રને દાન દે, ૧૬ અપૂર્વ જ્ઞાન ભણે, ૧૭ સર્વ જીવને સુખ ઉપજાવે, ૧૮ વૈયાવચ્ચ કરે, ૧૯ સૂત્રની ભક્તિ કરે, ૨૦ તીર્થકરનો માર્ગ દીપાવે.
૨૧. એકવીસમે બોલે – શ્રાવકના ગુણ ૨૧ : વિસ્તાર માટે જુઓ થોકડો નં. ૪૯ અથવા ૩૫ બોલમાં ૩૫ મો બોલ.
૨૨. બાવીસમે બોલે – બાવીસ જણ સાથે વાદ વિવાદ ન કરવો. ૧ ધનવંત સાથે, ૨ બળવંત સાથે, ૩ ઘણા પરિવાર સાથે, ૪ તપસ્વી સાથે, ૫ હલકા માણસ સાથે, ૬ અહંકારી સાથે, ૭ ગુરુ સાથે, ૮ સ્થવિર સાથે, ૯ ચોર સાથે, ૧૦ જુગારી સાથે, ૧૧ રોગી સાથે, ૧૨ ક્રોધી સાથે ૧૩ જૂઠા બોલા સાથે, ૧૪ કુસંગી સાથે, ૧૫ રાજા સાથે, ૧૬ શીત લેશ્યાવાળા સાથે, ૧૭ તેજો વેશ્યાવાળા સાથે, ૧૮ મોઢે મીઠાબોલા સાથે, ૧૯ દાનેશ્રી સાથે, ૨૦ જ્ઞાની સાથે, ૨૧ ગણિ કા સાથે, ૨૨ બાળક સાથે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org