SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૬ ૫ વનસ્પતિકાયની, ૬ બેઇન્દ્રિયની, ૭ તેઇન્દ્રિયની, ૮ ચૌરેન્દ્રિયની, ૯ પંચેન્દ્રિયની, એ નવની દયા પાળવી, ૧૦ અજીવકાય સંયમ, ૧૧ પેહા : જોઈને જમીન ઉ૫૨ બેસે, ૧૨ ઉપેહા : સંયમને વિષે જાગૃત હોય, માધ્યસ્થભાવ રાખે, ૧૩ ૫મણા : પાત્રાદિકને બરાબર પૂંજે, ૧૪ પારિઠાવણિયા : માતૃ આદિ અશુચિને વિધિએ ૫૨ઠે, ૧૫ મન સંયમ, ૧૬ વચન સંયમ, ૧૭ કાય સંયમ. ૧૮. અઢા૨મે બોલે – અઢાર દ્રવ્ય દિશા કહે છે. ૧ પૂર્વ, ૨ પશ્ચિમ, ૩ ઉત્ત૨, ૪ દક્ષિણ, ૫ ઇશાનખૂણો, ૬ અગ્નિખૂણો, ૭ નૈઋત્યખૂણો, ૮ વાયવ્યખૂણો, તે ૮ દિશા અને ૮ વિદિશાના આંત૨ા મળીને સોળ. અઢાર ભાવ દિશા કહે છે. ૧ પૃથ્વી, ૨ અ૫, ૩ તેઉ, ૪ વાયુ, ૫ અચબીયા', ૬ મૂળબીયા, ૭ પોરબીયા, ૮ ખંધબીયાTM, ૯ બેઇન્દ્રિય, ૧૦ તેઇન્દ્રિય, ૧૧ ચૌરેન્દ્રિય, ૧૨ તિર્યંચ પંચેન્દ્રિય, ૧૩ સંમૂર્ચ્છિમ મનુષ્ય, ૧૪ કર્મભૂમિ, ૧૫ અકર્મભૂમિ, ૧૬ છપ્પન અંતરદ્વીપ, ૧૭ દેવતા, ૧૮ ના૨કી. - ૧૯. ઓગણીસમે બોલે – કાઉસ્સગ્ગના ઓગણીસ દોષ કહે છે. ૧ ઢીંચણ ઉપર એક પગ રાખે તો દોષ, ૨ કાયા આઘીપાછી હલાવે, ૩ ઓઠીંગણ દે, ૪ માથું નમાવી ઊભો રહે, ૫ બે હાથ ઊંચા રાખે, ૬ મોઢે, માથે ઓઢે, ૭ પગ ઉપર પગ રાખે, ૮ શરીર વાંકું ૨ાખે, ૯ સાધુની બરાબ૨ ૨હે, ૧૦ ગાડાની ઉધની પે૨ે ઊભો રહે, ૧૧ કેડેથી વાંકો ઊભો રહે, ૧૨ ૨જોહરણ ઊંચો રાખે, ૧૩ એક ૧ જેના અગ્રભાગમાં બી છે તેવા કોટક, એરંડા વિ. ૨ જેના મૂળમાં બી છે તેવા કમળકાકડી વિ. ૪ જેના થડમાં બી છે તેવા વડ, પીપળો. બી છે તેવા શેરડી વિ. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International ૩ જેના ગાંઠમાં
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy