SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ નિગ્રંથની પેરે, ૧૧ પરિષહ આવ્યે સમભાવ રાખે તો પ૨મ કલ્યાણ થાય, મેતા૨જ મુનિની પે૨ે, ૧૨ તૃષ્ણા ઉત્પન્ન થઈ એને પાછી વાળે તો ૫૨મ કલ્યાણ થાય, કપિલ કેવળીની પેરે. ૧૩. તે૨મે બોલે – તેર તણખા કહે છે. ૧ જન્મરૂપી રૂ અને મરણરૂપી તણખો, ૨ સંજોગરૂપી રૂ અને વિયોગરૂપી તણખો, ૩. શાતારૂપી રૂ અને અશાતારૂપી તણખો, ૪ સંપદારૂપી રૂ અને આપદારૂપી તણખો, ૫ હ૨ખરૂપી રૂ અને શોકરૂપી તણખો, ૬ શીલરૂપી રૂ અને કુશીલરૂપી તણખો, ૭ જ્ઞાનરૂપી રૂ અને અજ્ઞાનરૂપી તણખો, ૮ સમકિતરૂપી રૂ અને મિથ્યાત્વરૂપી તણખો, ૯ સંજમરૂપી રૂ અને અસંજમરૂપી તણખો, ૧૦ તપસ્યારૂપી રૂ અને ક્રોધરૂપી તણખો, ૧૧ વિવેકરૂપી રૂ અને અભિમાનરૂપી તણખો, ૧૨ સ્નેહરૂપી રૂ અને માયારૂપી તણખો, ૧૩ સંતોષરૂપી રૂ અને લોભરૂપી તણખો. તે૨ કાઠીયા (અંતરાય ઉત્પન્ન કરે તે) કહે છે. ૧ જુગા૨, ૨ આળસ, ૩ શોક, ૪ ભય, ૫ વિકથા, ૬ કૌતુક, ૭ ક્રોધ, ૮ કૃપણ બુદ્ધિ, ૯ અજ્ઞાન, ૧૦ વહેમ, ૧૧ નિદ્રા, ૧૨ મદ, ૧૩ મોહ. ૧૪. ચૌદમે બોલે – વ્યાખ્યાન સાંભળના૨નાં ૧૪ ગુણ કહે છે. ૧ ભક્તિવંત હોય, ૨ મીઠા બોલો હોય, ૩ ગર્વરહિત હોય, ૪ સાંભળ્યા ઉપર રૂચિ હોય, ૫ ચપળતારહિત એકાગ્રચિત્તે સાંભળનાર હોય, ૬ જેવું સાંભળે તેવું પૂછનારને બરાબ૨ કહે, ૭ વાણીને પ્રકાશમાં લાવનાર હોય, ૮ ઘણાં શાસ્ત્ર સાંભળીને તેના રહસ્યનો જાણ હોય, ૯ ધર્મકાર્યમાં આળસ ન કરનાર હોય, ૧૦ ધર્મ સાંભળતાં નિદ્રા ન ક૨ના૨ હોય, ૧૧ બુદ્ધિવંત હોય, ૧૨ દાતાર ગુણ હોય, ૧૩ જેની પાસે ધર્મ સાંભળે તેના ગુણનો ફેલાવો ક૨ના૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy