SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય (જીવાજીવ). (3) અવકતવ્ય સંચય – એક સમયમાં એક જીવ ઉત્પન્ન થાય છે. ૭ નારકીનો ૧, ૧૦ ભવનપતિ, ૩ વિકલેન્દ્રિય, ૧ તિર્યંચ પંચેન્દ્રિય, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યોતિષી અને ૧ વૈમાનિક, એમ ૧૯ દંડકમાં ત્રણ પ્રકારના સંચય. પૃથ્વીકાય આદિ ૫ સ્થાવરમાં અક્રત સંચય હોય. શેષ બે સંચય ન હોય. કારણ સમય સમય અસંખ્ય જીવો ઉપજે છે. જો કોઈ સ્થાન પર ૧-૨૩ આદિ સંખ્યાતા કહ્યા હોય તો તે પર કાય અપેક્ષા સમજવા. સિદ્ધ ક્રત સંચય તથા અવક્તવ્ય સંચય છે, અક્રત સંચય નથી. અલ્પબદુત્વ : નારકીમાં સૌથી થોડા અવક્તવ્ય સંચય. તેથી કત સંચય સંખ્યાતગણી તેથી અકતસંચય અસંખ્યાતગણા. એમ ૧૯ દંડકનો અલ્પબદુત્વ સમજવો. પ સ્થાવરમાં એક જ બોલ હોવાથી અલ્પબદુત્વ નથી. સિદ્ધમાં સૌથી થોડા કતસંચય, તેથી અવક્તવ્ય સંચય સંખ્યાતગણા. ઇતિ ક્રત સંચય. ગ SSી ૮૯. દ્રવ્ય (જીવાજીવ) :) શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ૩. ૨ દ્રવ્ય બે પ્રકારના છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? અનંતા છે, કારણ કે જીવ અનંતા છે. અજીવ દ્રવ્ય સંખ્યાતા, અરાખ્યાતા કે અનંતા છે ? અનંતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy