________________
શ્રી बृहछ જૈન થોક સંગ્રહ
૧૯. ચા૨ ધ્યાન :
૧. પદસ્થ – પંચ પરમેષ્ઠિના ગુણોનું ધ્યાન કરવું તે. ૨. પિંડસ્થ -- શરીરમાં રહેલ અનંત ગુણયુક્ત ચૈતન્યનું અધ્યાત્મ ધ્યાન કરવું.
૫૭૬
૩. રૂપસ્થ – અરૂપી છતાં કર્મયોગે આત્મા સંસારમાં અનેક રૂપ ધારણ કરે છે એ વિચિત્ર સંસાર અવસ્થાનું ધ્યાન ક૨વું, તેથી છૂટવાના ઉપાય ચિંતવવા તથા અરિહંતના ગુણોનો વિચા૨ ક૨વો. ૪. રૂપાતીત – સચ્ચિદાનંદ, અગમ્ય, નિરાકાર, નિરંજન, સિદ્ધ પ્રભુનું ધ્યાન કરવું. શુદ્ધ આત્માના ગુણોનો અનુભવ કરવો.
―――
૨૦. ચાર અનુયોગ ઃ ૧. દ્રવ્યાનુયોગ – જીવ, અજીવ, ચૈતન્ય, જડ (કર્મ) આદિ દ્રવ્યોનાં સ્વરૂપનું જેમાં વર્ણન હોય. ૨. ગણિતાનુયોગ – જેમાં ક્ષેત્ર, પહાડ, નદી, દેવલોક, નારકી, જ્યોતિષી આદિના ગણિતમાપનું વર્ણન હોય. ૩. ચ૨ણક૨ણાનુયોગ -- જેમાં સાધુ, શ્રાવકના આચાર, ક્રિયાનું વર્ણન હોય. ૪. ધર્મકથાનુયોગ – જેમાં સાધુ, શ્રાવક, રાજા, શંક આદિના વૈરાગ્યમય બોધદાયક જીવન પ્રસંગોનું વર્ણન હોય.
૨૧. જાગરણા ત્રણ : (૧) બુદ્ઘ જાત્રિકા -- તીર્થંકર અને કેવળીઓની દશા. (૨) અબુદ્ધે જાચિકા - છદ્મસ્થ મુનિઓની, (૩) સુદખુ જાચિકા - શ્રાવકોની.
૨૨. વ્યાખ્યા નવ ઃ એકેક વસ્તુની ઉપચાર નયથી ૯--૯ રીતે
વ્યાખ્યા કરાય.
(૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર - જેમ કાષ્ટમાં વંશલોચન.
(૨) દ્રવ્યમાં ગુણનો ઉપચાર -- જેમ જીવ જ્ઞાનવંત છે. (૩) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર - જેમ આ જીવ સ્વરૂપવાન છે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org