SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ડાલાપાલા (૮૧. સંખ્યાદિ ૨૧ બોલ અર્થાતુ ડાલાપાલા શ્રી અનુયોગ દ્વાર સૂત્ર – પ્રમાણ પદ સંખ્યાના ૨૧ બોલ છે. ૧. જઘન્ય સંખ્યાતા, ૨ મધ્યમ સંખ્યાતા, ૩. ઉત્કૃષ્ટ સંખ્યાતા. અસંખ્યાતાના ૯ પ્રકાર છે. ૧ જ. પ્રત્યેક અસંખ્યાતા.૪ જ. યુક્તા અસંખ્યાતા,૭. અસં. અસંખ્યાતા ૨ મધ્ય." " ૫ મધ્ય. " " ૮ મધ્ય." " ૩૧. " " ૬ ૧. " " ૯ ઉ. " " અનંતના ૯ પ્રકાર છે. ૧ જ. પ્રત્યેક અનંતા, ૪ જ. યુક્તા અનંતા, ૭ જ. અનંતા અનંત ર મધ્ય." " પ મધ્ય." " ૮ મધ્ય." " ૩ ૧. " " ૬ ૧. " " ૯ ઉ. " " જ. સંખ્યાતામાં એક, બે સુધી ગણના. મધ્યમ સંખ્યાતામાં ત્રણથી આગળ યાવત્ ઉ. સંખ્યાતામાં એક ન્યૂન. ઉત્કૃષ્ટ સંખ્યાતા માટે માપ બતાવે છે. ચાર પાલા કલ્પવા (૧) શીલાક, (૨) પ્રતિશીલાક, (૩) મહાશીલાક, અને (૪) અનવસ્થિત. એ પ્રત્યેક પાલા ધાન્ય માપવાની પાલીના આકારે જાણવા. પણ પ્રમાણમાં ૧ લાખ યોજન લાંબા પહોળા. ૩,૧૬,૨૨૭ યો. અધિકની પરિધિવાળા, ૧ હજાર યો. ઊંડા. ૮ યો. * પ્રથમના ૩ અનંતા ખાલી છે. ચોથા અનંતામાં અભવી જીવો છે. ૫ મા અનંતામાં પડિવાઈ સમ્યક દ્રષ્ટિ તથા સિદ્ધ તથી અનંતગુણા છે. છઠ્ઠો. સાતમ અનંતો ખાલી છે. ૮ મા અનંતામાં નિગાદનાં જીવો, આકાશ શ્રેણી તથા કેવળ જ્ઞાન, કેવળદર્શનની પર્યાય અનુક્રમે અનંતગણી છે. ૯ મો અનંત ખલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy