SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ પિપ૨)િ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૫. સભા દ્વારા એકેક ઇન્દ્રને પ–પ સભાઓ છે, ભવનપતિવ. ૬. વર્ણ, ૭. વસ્ત્ર, ૮. ચિન્હ અને ૯. ઇન્દ્ર દ્વાર : દરેક વાણવ્યંતરની જાતના બે બે ઇન્દ્ર છે. વર્ણ | વસ્ત્ર ધ્વજા પરદક્ષિણના ઉત્તરના નામ | વર્ણ | ચિન્હ | ઇન્દ્ર | ઇન્દ્ર ૧ પિશાચ શ્યામ નીલા કદંબ વૃક્ષ |કાલેન્દ્ર |મહાકાલેન્દ્ર ૨ ભૂત કાળો નીલા સુલક્ષ વૃક્ષ સુરૂપેન્દ્ર પ્રતિરૂપેન્દ્ર 3 યક્ષ શ્યામ પીળા વડ વૃક્ષ પૂણેન્દ્ર મણિભદ્ર ૪ રાક્ષસ ધોળો નીલા ખટંક ઉપકરભીમ |મહાભીમ ૫ કિન્નર ધોળો પીળા અશોક વૃક્ષ કિન્નર કિંપુરૂષ ૬ કિંપુરૂષ ધોળો પીળા ચંપક વૃક્ષ સાપુરૂષ મહાપુરૂષ ૭ મહોરગ શ્યામ શ્યામ નાગ વૃક્ષ અતિકાય મહાકાય ૮ ગંધર્વ શ્યામ શ્યામ તુંબરૂ વૃક્ષ ગતિરતિ |ગતિયશ ૯ આણપત્રી શ્યામ નીલા કદંબ વૃક્ષ સનિહિ સામાની ૧૦ પાણપત્રી કાળો નીલા સુલક્ષ વૃક્ષ ધાઈ વિધાઈ ૧૧ ઇસીવાઈ |શ્યામ પીળા વડ વૃક્ષ ઋષિ | ઋષિપાલ ૧૨ ભુઈવાઈ ધોળો નીલા ખટંક ઉપકર ઇશ્વર | મહેશ્વર ૧૩ કંદિય ધળો પીળા અશોક વૃક્ષ સુવિચ્છ | વિશાળ ૧૪ મહાકંદિયાળો પીળા ચંપક વૃક્ષ હાસ્ય હાસ્યરતિ ૧૫ કોહંડ શ્યામ શ્યામ નાગ વૃક્ષ શ્વેત |મહાશ્વેત ૧૬ પયંગદેવ શ્યામ શ્યામ તુંબરૂ વૃક્ષ પતંગ પતંગપતિ ૧૦. સામાનિક દ્વાર : બધા ઇન્દ્રોને ૪-૪ હજાર સામાનિક દેવો છે. ૧૧. આત્મરક્ષક દ્વાર : બધા ઇન્દ્રોને સોળ સોળ હજાર આત્મરક્ષક દેવો છે. - ગંધર્વ નાલા કદંબ વૃક્ષ ઘાઈ વિધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy