SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પિપા થી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ શક્તિ છે, પણ ભરે નહિ. શેપ ૧૮ ઇન્દ્ર દેવ-દેવીથી આખો જંબુદ્વીપ ભરે, સખ્યાતા દીપ ભરવાની શક્તિ છે, પણ ભરે નહિ. લોકપાલ દેવીની શક્તિ સંખ્યાત દ્વીપ ભરવાની. બાકી સૌના સામાનિક, ત્રાયન્ટિંશ દેવ દેવી અને લોકપાલ દેવની વૈક્રિય શક્તિ પોતાના ઇન્દ્રવતુ. વૈક્રિયનો કાળ ૧૫ દિવસનો જાણવો. ૧૯. અવધિ દ્વાર : અસુરકુમાર દેવો જ. ૨૫ યોજન, ઉ. ઊંચે ઉર્ધ્વ સૌધર્મ દેવલોક, નીચે ત્રીજી નરક, તિછ અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જાણે દેખે. શેષ ૯ જાતના ભવનપતિ દેવો જ. રપ યો. ઉ. ઊંચે જ્યોતિષીનું ઉપરનું તળું, નીચે પહેલી નરક, તિછ સંખ્યાતા દ્વીપ સમુદ્રો સુધી જાણે દેખે. ૨૦. સિદ્ધ દ્વાર : ભવનપતિમાંથી નીકળેલ દેવો મનુષ્ય થઈ ૧ સમયમાં ૧૦ જીવ મોક્ષ જઈ શકે. ભવનપતિ દેવીઓના નીકળીને મનુષ્ય થઈ ૧ સમયમાં પ જીવ મોક્ષ જઈ શકે. ૨૧. ઉત્પન્ન કાર : સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્વ, ભવનપતિ દેવ દેવીપણે અનંતવાર ઉપજ્યાં પણ સત્ય જ્ઞાન વિના ગરજ સરી નહિ. શેષ વિસ્તાર લદંડક આદિ થોકડાથી જાણવો. ઇતિ ભવનપતિ દેવ. D D D D Dલ % જો ૭૮. વાણવ્યંતર દેવી શ્રી જીવાભિગમ સૂત્ર વાણવ્યંતર દેવોના ૨૧ દ્વાર – ૧. નામ, ૨. વાસા, ૩. નગ૨, ૪. રાજધાની, ૫. સભા, ૬. વર્ણ, ૭. વસ્ત્ર, ૮. ચિહ્ન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy