________________
૫૪૬
શ્રી બૃહદ્દ
જૈન થોક સંગ્રહ
તેથી ઉ૫૨ના અસંખ્યાતગણા ને૨ઈયા જાણવા. શેષ વિસ્તાર ૨૪
દંડકાદિ થોકડામાંથી જાણવો.
ઇતિ નારકી.
園内關廠關廠小内内
૭૭. ભવનપતિ દેવ
પક્ષવણા સૂત્ર પદ ૨ તથા જીવાભિગમ સૂત્ર ભવનપતિ દેવોના ૨૧ દ્વા૨ :– ૧. નામ, ૨. વાસા,
૩. રાજધાની, ૪. સભા, ૫. ભવનસંખ્યા, ૬. વર્ણ, ૭. વસ્ત્ર, ૮. ચિહ્ન, ૯. ઇન્દ્ર, ૧૦. સામાનિક, ૧૧. લોકપાલ, ૧૨. ત્રાયસ્પ્રિંશ, ૧૩. આત્મ૨ક્ષક, ૧૪. અનીકા, ૧૫. દેવી, ૧૬. પરિષદા, ૧૭. પરિચારણા, ૧૮, વૈક્રિય, ૧૯. અવધિ, ૨૦. સિદ્ધ, ૨૧. ઉત્પન્ન દ્વાર.
૧. નામ દ્વા૨ : ૧૦ ભવનપતિનાં નામ ઃ– ૧ અસુ૨કુમા૨, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમા૨, ૪ વિદ્યુતકુમા૨, ૫ અગ્નિકુમા૨, ૬ દ્વીપકુમા૨, ૭ ઉધિકુમા૨, ૮ દિશાકુમા૨, ૯ વાયુ (પવન) કુમાર, ૧૦ સ્તનિતકુમા૨,
૧૫ ૫૨માધામીનાં નામ ઃ— ૧ અંબ, ૨ અંબરિસ, ૩ સામ, ૪ સબલ, ૫ રૂદ્ર, ૬ વૈરૂદ્ર, ૭ કાળ, ૮ મહાકાળ, ૯ અસિપત્ર, ૧૦ ધનુષ્ય, ૧૧ કુંભ, ૧૨ વાલુ, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, ૧૫ મહાઘોષ.
૨. વાસા દ્વા૨ : ૧લી નરકમાં આવેલા ૧૨ આંતરા પૈકીના નીચેના ૧૦ આંતરામાં દશ જાતિના ભવનપતિ દેવો છે.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org