________________
સમ્યક પરાક્રમના ૭૩ બોલ Hિીપ૩૯) (૫૭) વચન સમાધારણા- વચનને (સ્વાધ્યાયાદિ પર) સત્યભાવે
પ્રવર્તાવે. (૫૮) કાય સમાધારણા – કાયાને સત્યભાવે પ્રવર્તાવે. (૫૯) જ્ઞાન સંપન્નતા – શ્રુત જ્ઞાનાદિથી સંપન્ન હોય. (૬૦) દર્શન સંપન્નતા – સમ્યકત્વ સહિત હોય. (૬૧) ચારિત્ર સંપન્નતો – સમ્યફ ચારિત્ર સહિત હોય. (૬૨-૬૬) શ્રોસેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘાણેન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય એ પાંચનો નિગ્રહ કરે. (૬૭–૭૦) ક્રોધ, માન, માયા અને લોભને જીતે. (૭૧) રાગ, દ્વેષ અને મિથ્યાત્વને જીતે. (૭૨) મન, વચન, કાયાના યોગને રૂંધીને શેલેષી અવસ્થા ધારણ કરે. (૭૩) કર્મો રહિત થઈને મોક્ષે પહોંચે.
એમ આત્મા ૭૩ બોલે કરીને ક્રમશઃ મોક્ષ પહોંચીને શીતલીભૂત થાય.
ઇતિ સમ્યફ પરાક્રમના ૭૩ બોલ. જs 3 % S S « DEવું જ Sત (૭૫. ૧૪ રાજલોકો તો
લોક અસંખ્યાત ક્રોડાકોડી યોજનાના વિસ્તારમાં છે. એમાંજ પંચાસ્તિકાય ભરેલી છે. અલોકમાં આકાશ સિવાય કંઈ નથી. લોકનું પ્રમાણ બતાવવાને 'રાજ' એવી માપની સંજ્ઞા છે. * એક 'રાજ' (રાજુ) એટલે શું ? ૩,૮૧,૧૨,૯૭૦ મણનો ૧ ભાર, એવા ૧૦૦૦ ભાર વજનના એક ગોળાને ઊંચેથી ફેંકે તે ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org