________________
પિ૨૧
બાવન અનાચાર (૨૯) પોતાની જાતિ, કૂળ આદિ બતાવીને આજીવિકા કરે તો. (૩૦) પૂર્ણ રીતે પકવેલું નથી તેવાં અન્ન કે પાણી ભોગવે તો. (૩૧) શરીરમાં રોગાદિ થયે ગૃહસ્થોની સહાયતા લે તો. (૩૨) સચિત્ત મૂળા આદિ લીલોત્રી, (૩૩) સ. આદુ, (૩૪) શેરડી, (૩૫) કન્દ, (૩૬) મૂળ, (૩૭) ફળફૂલ, (૩૮) બીજ આદિ, (૩૯) સચિત્ત મીઠું, (૪૦) સિંધાલુણ, (૪૧) સાંભરલુણ, (૪) ધૂડ ખારાનું લુણ, (૪૩) સમુદ્રનું લુણ, (૪૪) કાળું લુણ (સંચળ આદિ), ભોગવે (વાપરે–ખાય) તો અનાચાર
લાગે. (૫) કપડાંને ધૂપ આદિથી સુગંધી બનાવે તો અનાચાર લાગે. (૪૬) ભોજન કરીને વમન કરે તો અનાચાર લાગે. (૪૭) વગર કારણે એનીમા લે તો અનાચાર લાગે. (૪૮) વગર કારણે રેચ (જૂલાબ) આદિ લે તો અનાચાર લાગે. (૪૯) આંખમાં આંજણ, સૂરમો લગાડે તો અનાચાર લાગે. (૫૦) વિના કારણે દાતણ આદિથી દાંત સાફ કરે તો અનાચાર લાગે. (૫૧) શરીરને તેલ આદિ લગાડીને સુંદર બનાવે તો. (પ) શરીરની શુશ્રુષા (શોભા) અર્થ વાળ, નખાદિ ઉતારે તો
અનાચાર લાગે.
એ બાવન અનાચાર (દોષ) ટાળીને સાધુજી સદા નિર્મળ ચારિત્ર પાળે.
ઇતિ બાવન અનાચા૨:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org