________________
શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ ૩૬. અલ્પબદુત્વ દ્વાર – સૌથી થોડા સૂક્ષ્મ સંપરાય ચારિત્રવાળા, તેથી પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા સંખ્યાતગુણા, તેથી યથાખ્યાત ચારિત્રવાળા સંખ્યાતગુણા, તેથી છેદોપસ્થાપનીય ચારિત્રવાળા સંખ્યાતગુણા, તેથી સામાયિક ચારિત્રવાળા સંખ્યાતગુણા.
ઇતિ સંજયા (સંયતિ). S૩ 3 % S SS S છે
૬૬. અષ્ટપ્રવચન (પ સમિતિ, ૩ પ્તિ)
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૪ પાંચ સમિતિઃ ૧. ઇરિયા સમિતિ (રસ્તામાં ચાલવાની વિધિ), ૨. ભાષા સમિતિ (બોલવાની), ૩. એષણા સમિતિ (ગોચરીની), ૪. નિક્ષેપણા સમિતિ (આદાન ભંડમત્ત–વસ્ત્રપાત્રાદિ લેવા મૂકવાની) અને ૫. ઉચ્ચાર, પાસવણ, ખેલ, જલ, સિંઘાણ પારિદ્રાવણિયા સમિતિ (વડીનીત, લઘુનીત, બળખા, લીંટ આદિ પરઠવાની). ત્રણ ગુતિઃ (ગોપવવું) ૧. મન ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ,
૩. કાય ગુપ્તિ. ૧. ઈરિયા સમિતિ : ના ૪ ભેદ (૧) આલંબન – જ્ઞાન, દર્શન, ચારિત્રનું. (૨) કાળ – દિવસનો. (૩) માર્ગ – કુમાર્ગ છોડીને સુમાર્ગે ચાલવું. (૪) યત્ના (જયણા-સાવધાની) ના ૪ ભેદ-- દ્રિવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્યથી છકાય જીવોની યત્ન કરી ચાલે.
* રાત્રે ચક્ષુનો વિષય ન હોવાને કારણે અત્યંત જરૂરી કારણ સિવાય ગમન કરવાની તીર્થકરની આજ્ઞા નથી છતાં ચાલવું પડે તો પૂજીને ચાલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org