SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ સંજયા ૩૦. અંતર દ્વાર - એક જીવ અપેક્ષા પાંચ સંયતિનું અંતર જ. અંત, ઉ. દેશઉણા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ. ઘણા જીવ અપેક્ષા સામાયિક, યથા.નું અંતર ન પડે. કારણ કે બન્ને ચારિત્ર શાશ્વતા છે. ઘણા જીવ અપેક્ષા છેદો. નું જ. ૬૩,000 વર્ષ, પરિહારનું જ. ૮૪,૦૦૦ વર્ષનું અને બન્નેનું છે. દેશઉણા ૧૮ ક્રોડાક્રોડ સાગરનું. ઘણા જીવ અપેક્ષા સૂક્ષ્મ.માં જ. ૧ સમયનું, ઉ. ૬ માસનું અંતર પડે. ૩૧. સમુદ્રઘાત દ્વાર – સામા., છેદો. માં છ સમુદ્યાત (કેવળ વર્જીને). પરિ. વિ.માં પ્રથમ ૩ સમુ. સૂક્ષ્મ. સં૫. માં એક પણ નહિ. યથા. માં હોય તો ૧ કેવળ સમુ. ૩૨. ક્ષેત્ર દ્વાર – પ્રથમ ચાર સંયતિ લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય. યથા. સંયતિ લોકના અસંખ્યાતમા ભાગમાં, ઘણાં અસંખ્યાતા ભાગોમાં અથવા સર્વલોકમાં (કવળ સમુદ્ધાત અપેક્ષા) હોય. ૩૩. સ્પર્શના દ્વાર – અવગાઢ ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક અધિક જાણવી. ૩૪. ભાવ દ્વાર – પ્રથમ ૪ સંયતિ એક ક્ષયોપશમ ભાવમાં હોય. યથા. સંયતિ ઉપશમ કે ક્ષાયિક ભાવમાં હોય. ૩પ. પરિમાણ દ્વાર – પાંચેય ચારિત્રવાળા કેટલી સંખ્યામાં હોય ? વર્તમાન અપેક્ષા પૂર્વ પર્યાય અપેક્ષા | | ચારિત્ર | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક ચા. ૧-૨-૩ પ્રત્યેક હજાર નિયમા પ્રત્યેક હજાર ક્રોડ છેદોપસ્થા. ચા.૧-૨-૩/પ્રત્યેક સો | જો હોય તો નિયમા પ્રત્યેક સો કોડ પરિહાર. ચા.૧-૨-૩ પ્રત્યેક સો !" " ૧,૨,૩ પ્રત્યેક હજાર સૂક્ષ્મ સં. ચા. ૧-૨-૩ ૧૬૨ (૧૦૮) ૧-૨-૩ પ્રત્યેક સો | Hપક, ૫૪ ઉપશમ) યથા.ચા.હોય તો ૧-૨-૩ ૧દ૨ (") | નિયમ પ્રત્યેક ક્રોડ (કેવળી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy