________________
પિ૦૮)ણિી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (બ) વિશુદ્ધ પરિણામ – તે ઉપશમ અને ક્ષપક શ્રેણી પર
ચડનારા. ૫. યથાખ્યાત ચારિત્ર – તેના ૨ ભેદ – (અ) છદ્મસ્થ અને (બ) કેવળી.
(અ) છદ્મસ્થ ના બે ભેદ, (i) ઉપશાંત વીતરાગી (૧૧મું ગુણ.) અને (ii) ક્ષીણ વીતરાગી (૧૨મું ગુણ.).
(બ) કેવળીના બે ભેદ, (i) સયોગી કેવળી (૧૩મું ગુણ.) અને (ii) અયોગી કેવળી (૧૪મું ગુણ.).
૨. વેદ દ્વાર – સામા, છેદો. ચારિત્રી સવેદી (૩ વેદ) તથા અવેદી (૯ મા ગુણ. અપેક્ષા). પરિહાર વિશુદ્ધ ચારિત્રી પુરુષવેદી કે પુરુષ નપુંસક વેદી. સૂક્ષ્મ સંપરા ચારિત્રી તથા યથાખ્યાત ચારિત્રી અવેદી.
૩. રાગ દ્વાર – પ્રથમ ચાર સંયતિ સરાગી. યથાખ્યાત ચારિત્રી વીતરાગી.
૪. કલ્પ દ્વાર – કલ્પ એટલે નિયમ. તેના પાંચ પ્રકાર છે. સ્થિતકલ્પ, અસ્થિતકલ્પ, સ્થવિરકલ્પ, જિનકલ્પ અને કલ્પાતીત. તેમ જ બીજી રીતે કલ્પ દશ પ્રકારના છે. ૧. અચેલ, ૨. ઉદ્દેશી, 3. રાજપિંડ, ૪. સેજાંતર, ૫. માસકલ્પ, ૬. ચોમાસી કલ્પ, ૭. વ્રત, ૮. પ્રતિક્રમણ, ૯. કૃતિકર્મ, ૧૦. પુરુષ જયેષ્ઠ.
૧. સ્થિતકલ્પ, ૨. અસ્થિતકલ્પ – ૨૪ તીર્થંકરનાં દરેકના શાસનમાં જેનું પાલન અવશ્ય કરવામાં આવે છે તે સ્થિતકલ્પ. ઉપરના ૧૦ કલ્પમાંથી ૪. સેક્ઝાંતર, ૭. વત, ૯. કૃતિકર્મ, ૧૦. પુરુષ જયેષ્ઠ એ ચાર સ્થિતકલ્પ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં સાધુ સાધ્વીજીને ૧૦ કલ્પનું પાલન ફરજિયાત હોય છે. મધ્યના રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org