SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ નિયંઠા ૧૪. સંયમ સ્થાન દ્વા૨ – સંયમ સ્થાન = કષાયની મંદતા, તરતમતા. સંયમ સ્થાન અસંખ્યાતા છે. પ્રથમ ચાર નિયંઠામાં અસંખ્યાતા સંયમ સ્થાન છે. નિગ્રંથ અને સ્નાતકમાં સંયમાન એક જ હોય. અલ્પબદુત્વ – સૌથી થોડા નિગ્રંથ અને સ્નાતકનાં સંયમસ્થાન. તેથી મુલાકના સંયમસ્થાન અસંખ્યાતગણા. તેથી બકુશના સંયમસ્થાન અસંખ્યાતગણી. તેથી પડિસેવણાના સંયમસ્થાન અસંખ્યાતગણા. તેથી કષાયકુશીલના સંયમસ્થાન અસંખ્યાતગણા. ૧૫. નિકાસે (સંયમના પર્યવ) દ્વાર – પર્યવ = આત્મ શુદ્ધિ. બધાના ચારિત્ર પર્યવ અનંતા અનંતા. પુલાકથી પુલાકના ચારિત્ર પર્યવ પરસ્પર છઠ્ઠાણવડિયા. તેમાં છ સ્થાન હીનાધિકતા આ પ્રમાણે છે. ૧. અનંતભાગહીન, ૨. અસંખ્યાતભાગહીન, 3. સંખ્યાતભાગહીન, ૪. સંખ્યાતગુણહીન, ૫. અસંખ્યાતગુણહીન, ૬. અનંતગુણહીન. છ સ્થાન અધિક (વૃદ્ધિ), ૧. અનંતભાગવૃદ્ધિ, ૨. અસંખ્યાતભાગવૃદ્ધિ, ૩ સંખ્યાતભાગવૃદ્ધિ, ૪. સંખ્યાતગુણવૃદ્ધિ, ૫. અસંખ્યાતગુણવૃદ્ધિ, ૬. અનંતગુણવૃદ્ધિ. (૧) પુલાક નિયંઠા – બકુશ અને પડિલેવણાથી અનંતગણ હીન. કષાયકુશીલથી છઠ્ઠાણવડિયા. નિગ્રંથ, સ્નાતકથી અનંતગુણહીન. (૨) બકુશ નિયંઠા – પુલાકથી અનંતગુણવૃદ્ધિ. બકુશ બકુશથી છઠ્ઠાણવડિયા. પડિસેવણા, કપાયકુશીલથી છઠ્ઠાણવડિયા. નિગ્રંથ, સ્નાતકથી અનંતગુણહીન. (૩) ડિસેવણા નિયંઠા બકુશની જેમ સમજવા. (૪) કષાયકુશીલ નિયંઠા પ્રથમ ચાર નિયંઠાથી છઠ્ઠાણવડિયા. નિગ્રંથ, સ્નાતકથી અનંતગુણહીન. (૫) નિગ્રંથ નિયંઠા પ્રથમ ચાર નિયંઠાથી અનંતગણ અધિક નિગ્રંથ, સ્નાતકથી સમતુલ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy