________________
પશિ )
શ્રી બૃહદ જેને થોક સંગ્રહ બાદ સંહરણ થતું નથી.
૧૨. કાળ દ્વાર – પલાક, નિર્ગથ અને સ્નાતક અવસર્પિણી કાળમાં ૩-૪થે આરે જન્મ અને ૩-૪-૫ મા આરામાં પ્રવર્તે. ઉત્સર્પિણી કાળમાં ૨–૩–૪ થા આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે. પુલાકનું સાહરણ ન થાય પણ નિર્ગથ અને સ્નાતક સાહરણ અપેક્ષાએ બીજા કાળમાં પણ હોય. બકુશ, પડિસેવણા અને કષાયકુશીલ અવસર્પિણી કાળમાં ૩–૪–૫ મે આરે જન્મ અને ૩-૪-૫ મા આરામાં પ્રવર્તે. ઉત્સર્પિણી કાળમાં ૨-૩-૪ થા આરામાં જન્મ અને ૩-૪ થા આરામાં પ્રવર્તે. છ એ નિયંઠા મહાવિદેહ ક્ષેત્રમાં સદા હોય. ૧૩. ગતિ દ્વાર – ૫ ગતિ
સ્થિતિ પામે | નિયંઠો | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | પુલાક સુધર્મ દેવલોક સહસ્ત્રાર દેવલોક પ્રત્યેક પલ્ય ૧૮ સાગર બકુશ સુધર્મ દેવલોક અશ્રુત દેવલોક પ્રત્યેક પલ્યર સાગર પડિલેહણા સુધર્મ દેવલોકઅય્યત દેવલોક પ્રત્યેક પલ્યર સાગર કષાયકુશીલ સુધર્મ દેવલોક અનુત્તર વિમાન | પ્રત્યેક પલ્ય૩૩ સાગર ઉપશાંત નિર્ચથી પાંચ અનુત્તર વિમાન | ૩૩ સાગર ૩૩ સાગર ક્ષણ નિગ્રંથ
મોક્ષ
સાદિ અનંત મોક્ષ
સાદિ અનંત દેવતામાં પદવી પાંચ છે. ૧. ઇન્દ્ર ૨. લોકપાલ, ૩. ત્રાયન્ટિંશક, ૪. સામાનિક, ૫. અહેમેન્દ્ર. પુલાક, બકુશ, પડિસેવણા પ્રથમ ૪ પદવીમાંની કોઈપણ ૧ પદવી પામે. કષાયકુશીલ પાંચમાંથી ૧ પદવી પામે. નિગ્રંથ અહમેન્દ્ર જ થાય. સ્નાતક મોક્ષે જાય. જઘન્ય વિરાધક હોય તો ૪ પદવીમાંથી એક પદવી પામે, ઉત્કૃષ્ટ વિરાધક હોય તો ૨૪ દંડકમાં અથવા અન્ય ગતિઓમાં ભ્રમણ કરે.
સ્નાતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org