________________
નિયંઠા
૪૯૯
-
અને ઉત્ત૨ગુણ પ્રતિસેવી. બકુશ મૂળગુણ અપ્રતિસેવી, ઉત્ત૨ગુણ પ્રતિસેવી. શેષ ત્રણ નિયંઠા અપ્રતિસેવી (વ્રતોમાં દોષ ન લગાડે). ૭. જ્ઞાન દ્વાર – પુલાક, બકુશ, પડિસેવણા નિયંઠામાં બે જ્ઞાન (મતિ, શ્રુત) અથવા ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, અવિધ). કાયકુશીલ અને નિગ્રંથમાં બે જ્ઞાન (મતિ, શ્રુત) અથવા ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, અવિધ) અથવા ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, મન:પર્યવ) અથવા ચાર જ્ઞાન (મતિ, શ્રુત, અધિ, મન:પર્યવ). સ્નાતકમાં એક કેવળજ્ઞાન. પુલાક શ્રુતજ્ઞાન આશ્રી જઘન્ય ૯ મા પૂર્વની ત્રીજી આચા૨વત્યુ, ઉત્કૃષ્ટ ૯ પૂર્વ પૂર્ણ. બકુશ અને ડિસેવણાને જ. અષ્ટ પ્રવચન માતા, ઉ. ૧૦ પૂર્વ. કષાયકુશીલ અને નિગ્રંથ જ. અષ્ટ પ્રવચન માતા, ઉ. ૧૪ પૂર્વ. સ્નાતક સૂત્ર(શ્રુત) વ્યતિરિક્ત છે.
૮. તીર્થ દ્વાર – પુલાક, બકુશ, પડિસેવણા તીર્થમાં હોય. શેષ ત્રણ તીર્થ અને અતીર્થ બન્નેમાં હોય. અતીર્થમાં તીર્થંકર તથા પ્રત્યેક બુદ્ધ આદિ હોય. ૯. લિંગ દ્વાર – છ એ નિયંઠા દ્રવ્યલિંગ અપેક્ષા સ્વલિંગ, છ અન્યલિંગ અથવા ગૃહસ્થલિંગમાં હોય. ભાવ અપેક્ષા સ્વલિંગમાં જ હોય. ૧૦. શરીર દ્વાર – પુલાક, નિગ્રંથ અને સ્નાતકમાં ૩ શરીર (ઔ., તૈ., કા.). બકુશ, ડિસેવણામાં ૪ શરીર (ઔ., વૈ., તૈ., કા.). કાયકુશીલમાં પાંચ શરીર.
૧૧. ક્ષેત્ર દ્વાર – છ નિયંઠા જન્મ અપેક્ષાએ ૧૫ કર્મભૂમિમાં હોય. સંહરણ અપેક્ષાએ પાંચ નિયંઠા પુલાક સિવાયના કર્મભૂમિ અને અકર્મભૂમિમાં હોય. (પ્રસંગોપાત) પુલાક લબ્ધિ સાધુ, આહા૨ક શ૨ી૨ી, અવેદી, પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા, ચૌદપૂર્વધ૨, સાધ્વી, અપ્રમાદી, ઉપશમ શ્રેણીવાળા, ક્ષપક શ્રેણીવાળા તથા કેવળી થયા
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org