SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્દાત પદ ૫. ૨. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૩. તેથી મા૨ણાંતિક સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૪. તેથી વેદનીય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૬. તેથી અસમોહિયા સંખ્યાત ગણા, પૃથ્વી આદિ ચાર સ્થાવ૨નો અલ્પબહુત્વ – ૧. સૌથી થોડા મા૨ણાંતિક સમુદ્દાતવાળા, ૨. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૩. તેથી વેદનીય સમુદ્દાતવાળા વિશેષાહિયા, ૪. તેથી અસમોહિયા અસંખ્યાત ગણા. વાયુકાયનો અલ્પબહુત્વ – ૧. સૌથી થોડા વૈક્રિય સમુદ્દાતવાળા, ૨. તેથી મા૨ણાંતિક સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૩. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૪. તેથી વેદનીય સમુદ્દાતવાળા વિશેષાધિક, પ. તેથી અસમોહિયા અસંખ્યાત ગણા. વિકલેન્દ્રિયનો અલ્પબહુત્વ – ૧. સૌથી થોડા મા૨ણાંતિક સમુદ્દાતવાળા ૨. તેથી વેદનીય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, 3. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૪. તેથી અસમોહિયા અસંખ્યાત ગણા. ઇતિ સમૃદ્દાત પદ. 全图图图图图图图 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy