________________
૪૯૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
મનુષ્યનો અલ્પબહુત્વ –
૧. સૌથી થોડા આહારક સમુદ્દાતવાળા ૨. તેથી કેવળી સમુદ્ધાતવાળા સંખ્યાત ગણા, ૩. તેથી તૈજસ સમુદ્ધાતવાળા સંખ્યાત ગણા, ૪. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૫. તેથી મા૨ણાંતિક સમુદ્ધાતવાળા અસંખ્યાત ગણા, તેથી વેદનીય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૭. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૮. તેથી અસમોહિયા સંખ્યાત ગણા,
૬.
દેવતાનો અલ્પબહુત્વ –
૧. સૌથી થોડા તૈજસ સમુદ્દાતવાળા
૨. તેથી મા૨ણાંતિક સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૩. તેથી વેદનીય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૪. તેથી કષાય સમુદ્ધાતવાળા સંખ્યાત ગણા, ૫. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાતગણા, ૬. તેથી અસમોહિયા સંખ્યાત ગણા,
ના૨કીનો અલ્પબહુત્વ –
-
૧. સૌથી થોડા મા૨ણાંતિક સમુદ્ધાતવાળા, ૨. તેથી વૈક્રિય સમુદ્દાતવાળા અસંખ્યાત ગણા, ૩. તેથી કષાય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૪. તેથી વેદનીય સમુદ્દાતવાળા સંખ્યાત ગણા, ૫. તેથી અસમોહિયા સંખ્યાત ગણા, તિર્યંચ પંચેન્દ્રિયનો અલ્પબહુત્વ –
૧. સૌથી થોડા તૈજસ સમુદ્ધાતવાળા
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org