________________
૪િ૮૨
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ચાર ગતિમાં ક્રોધ, માન, માયા, લોભ સંજ્ઞાનો અલ્પબદુત્વઃ
(૧) (૨) (૩) (૪) નારકીમાં સૌથી થોડો લોભ, તેથી માયા સંખ્યાત ગણી, તેથી માન સંખ્યાત ગણું, તેથી ક્રોધ સંખ્યાત ગણો. (૪,૩,૨,૧) તિર્યંચમાં સૌથી થોડું માન, તેથી ક્રોધ વિશેષાધિક, તેથી લોભ વિશેષાધિક, તેથી માયા વિશેષાધિક. (૨,૧૪,૩) મનુષ્યમાં સૌથી થોડી માયા, તેથી લોભ વિશેષાધિક, તેથી ક્રોધ વિશેષાધિક, તેથી માન વિશેષાધિક. (૩,૪,૧,૨) દેવતામાં સૌથી થોડો ક્રોધ, તેથી માન સંખ્યાત ગણું, તેથી માયા સંખ્યાત ગણી, તેથી લોભ સંખ્યાત ગણો. (૧,૨,૩,૪)
ઇતિ સંશા પદ. દ Dલ ક દ દલ દિલ લઈલ ઈડ Sજો૬િ૦. વેદના પદ)
શ્રી પન્નવણા સૂત્ર પદ ૩પ જીવ ૭ પ્રકારે વેદના વેદે. ૧. શીત, ૨. દ્રવ્ય, ૩. શરીર, ૪. શાતાં, પ. દુઃખ, ૬. અભૂગમિયા, અને ૭. નિદા દ્વાર. હવે એ ૭ ધારનો વિસ્તાર કરે છે.
૧. વેદના ૩ પ્રકારે : શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. સમુચ્ચય જીવ ૩ પ્રકારની વેદના વેદ. ૧-૨૩ નારકીમાં ઉષ્ણ વેદના વેદે (કારણ નેરઇયા શીત યોનિના છે). ચોથી નારકીમાં બે વેદના, ઉષ્ણ વેદના વેદનારા ઘણા, શીત વેદનાવાળા થોડા. પાંચમી નારકીમાં બે વેદના, ઉષ્ણ વેદના વેદનારા થોડા, શીત વેદનાવાળા ઘણા. છઠ્ઠી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org