________________
વેદના પદ
૪૮૩
નારકીમાં શીત વેદના અને સાતમી નરકમાં મહાશીત વેદના છે. શેષ ૨૩ દંડકમાં ત્રણેય પ્રકારની વેદના વેદાય છે.
૨. વેદના ૪ પ્રકારની : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં ચાર પ્રકારની વેદના વેદાય છે. દ્રવ્ય વેદના = ઇષ્ટ અનિષ્ટ પુદ્ગલોની વેદના. ક્ષેત્ર વેદના = ના૨કાદિ શુભાશુભ ક્ષેત્રની વેદના. કાળ વેદના = શીત, ઉષ્ણ કાળની વેદના. ભાવ વેદના = મંદતીવ્ર ૨સ (અનુભાગ) ની વેદના.
૩. વેદના ૩ પ્રકારે : શારીરિક, માનસિક અને શ૨ી૨મનની સાથે. સમુચ્ચય જીવમાં ૩ પ્રકા૨ની વેદના વેદે. સંશીના ૧૬ દંડકમાં ૩ પ્રકાર. ૫ સ્થાવર, ૩ વિકલેન્દ્રિયમાં ૧ શારીરિક વેદના.
૪. વેદના ૩ પ્રકારે : શાતા, અશાતા અને શાતા—અશાતા સાથે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં ત્રણેય પ્રકા૨ની વેદના છે.
૫. વેદના ૩ પ્રકારે : સુખ, દુઃખ અને સુખદુ:ખ, સમુચ્ચય જીવ અને ૨૪ દંડકમાં ત્રણેય પ્રકારની વેદના વેદાય.
૬. વેદના ૨ પ્રકારે : ૧ ઉદીરણાજન્ય (લોચ, તપશ્ચર્યાદિથી), ૨ ઉદયજન્ય (કર્મ ઉદય આવવાથી). તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં બન્ને પ્રકા૨ની વેદના, શેષ ૨૨ દંડકમાં ઉદયજન્ય વેદના હોય.
૭. વેદના ૨ પ્રકારે : નિદા અને અનિદા. ૧ ના૨કી, ૧૦ ભવનપતિ અને ૧ વ્યંતર એ ૧૨ દંડકમાં બે વેદના. સંજ્ઞી નિદા વેદે, અસંશી અનિદા વેદે. (સંશી મનુષ્ય, અસંશી મનુષ્ય, તિર્યંચમાંથી મ૨ીને આવ્યા તે અપેક્ષા સમજવી.)
પાંચ સ્થાવ૨, ત્રણ વિકલેન્દ્રિય અનિદા વેદના વેદે. (અસંજ્ઞી હોવાથી). તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં બન્ને પ્રકારની વેદના. જ્યોતિષી અને વૈમાનિકમાં બન્ને પ્રકા૨ની વેદના છે, કારણકે બે
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org