________________
ક્કિ રીક૭૩]
ષટુ દ્રવ્ય પર ૩૧ દ્વાર
ધર્મને અધર્મને આકાશજીવને પુદ્ગલ કાળને જીવ નો |૪ ૭૪ ૭૫ ૭) અનંત અનંત સ્વાતુ ન સ્પર્શ ૧ પ્રદેશ
પ્રદેશો પ્રદેશ યાતુ અનંત પ્રદેશ પુદ્ગલનો ૧ પ્રદેશ |૪ ૭૪ ૭.૦ ૭ { " | "
પુદ્ગલાસ્તિકાયના ર પ્રદેશ ધર્માસ્તિકાયના જ. બમણાથી બે અધિક (૨૪૨ =૪+૨) એટલે કે ૬ પ્રદેશને સ્પર્શે. ઉ. પાંચ ગણાથી બે અધિક (૨૪૫ =૧૦+૨) એટલે કે૧૨ પ્રદેશને સ્પર્શે. તેવી જ રીતે પુલાસ્તિકાયના ૩ પ્રદેશ ધર્માસ્તિકાયના જ. બમણાથી બે અધિક (૩૪૨ =૬+૨) એટલે કે પ્રદેશને સ્પર્શે. ઉ. પાંચ ગણાથી બે અધિક (૩૪૫ =૧૫+૨) એટલે કે ૧૭ પ્રદેશને સ્પર્શે. તેવી જ રીતે ૪,૫,૬ થી અનંત પ્રદેશી પુદ્ગલ જ. બમણાથી બે અધિક અને ઉ. પાંચ ગણાથી બે અધિક પ્રદેશને સ્પર્શે (જુઓ વિશેષ સમજણ)
કાળદ્રવ્યનો એક સમય ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યના પ્રદેશને સાત્ સ્પર્શ, સ્યાત્ ન સ્પર્શ.
-
.
.
વિશેષ સમજણ – અહિં એ પ્રશ્ન ઊભો થાય છે કે ધર્માસ્તિકાયના પ્રદેશ તો સમગ્ર લોકમાં અસંખ્યાતા જ છે તો પુલાસ્તિકાયના અનંત પ્રદેશ ધર્માસ્તિકાયના અનંત પ્રદેશને (ઉપર પદ્ધતિ બતાવી તે પ્રમાણે ગણવાથી) કેવી રીતે સ્પર્શે? સમાધાન - ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે તેથી પુદ્ગલ તેના અસંખ્ય પ્રદેશને જ સ્પર્શ પણ જો કદાચિત્ ધર્માસ્તિકાયના અનંત પ્રદેશ હોત તો ઉપર બતાવેલ પદ્ધતિ પ્રમાણે પુદ્ગલ તેના અનંત પ્રદેશને જરૂરથી સ્પર્શે. તે બતાવવા માટે પુદ્ગલના અનંત પ્રદેશની સ્પર્શના બતાવી છે. જો કે તેવું બન્યું નથી અને બનશે પણ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org