SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨) રિશી. શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૫ ૬. તિચ્છ લોકનો મધ્યપ્રદેશ ક્યાં છે ? જ. મેરૂ પર્વતના આઠ રૂચક પ્રદેશમાં છે. આ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશના પ્રશ્નોત્તર સમજવા. જીવનો મધ્યપ્રદેશ આઠ રૂચક પ્રદેશોમાં છે. કાળનો મધ્ય પ્રદેશ વર્તમાન સમય છે. ) ૨૯. સ્પર્શના દ્વાર : ધર્માસ્તિકાય તે એક દ્રવ્ય અધર્માસ્તિકાય, લોકાકાશ, જીવ અને પુદ્ગલ એ ચાર દ્રવ્યને સંપૂર્ણ સ્પર્શે. કાળને ક્યાંક સ્પર્શે ક્યાંક ને સ્પર્શે. તેવી જ રીતે શેષ ચાર અસ્તિકાય સ્પર્શ. કાળ દ્રવ્ય અઢીદ્વિીપમાં બધા દ્રવ્યોને સ્પર્શ અન્ય ક્ષેત્રમાં નહિ. ૩૦. પ્રદેશ સ્પર્શના દ્વાર : ૫. ધર્માસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને સ્પર્શે? જ. ધર્માસ્તિકાયનો એક પ્રદેશ ધર્માસ્તિકાયના જઘન્ય (જ.) ૩ અને ઉત્કૃષ્ટ (ઉ.) ૬ પ્રદેશને સ્પર્શે. આ જ પ્રમાણે અન્ય પક્ષો જેમકે ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અધર્મના, આકાશના, જીવના, પુદ્ગલના કે કાળના કેટલા પ્રદેશને સ્પર્શે ? અધર્મનો એક પ્રદેશ ધર્મ, અધર્મ, આકાશ આદિના કેટલા પ્રદેશને સ્પર્શે ? તે નીચેના કોઠાથી સમજવું. દ્રવ્યનું ધર્મને અધર્મને આકાશજીવને પુદગલ કાળને નામ જ.ઉ.જ.) ઉ.જ.) ૧. સ્પર્શ ને સ્પર્શ સ્પર્શ ધર્મનો ૧૩ | |૪| 9 | | |અનંત અનંત સ્યાત્ ન સ્પર્શે પ્રદેશો ! પ્રદેશો સાત અનંત પ્રદેશ અધર્મ "૪ | |૩| દ 1919 | " આકાશનો ૧ પ્રદેશ ધર્મ, અધર્મ, જીવ, પુદ્ગલ તથા કાળને સ્યાત્ સ્પર્શ સ્થાત્ ન સ્પર્શ, જો સ્પર્શે તો – | |૧| 9 | | | અનંત | અનંત સ્વાતુ ન સ્પર્શ ઉપદેશો | પ્રદેશો યાતુ અનંત પદેશ પદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy