________________
0િ
)
બ્રહ્મચર્યની ૩૨ ઉપમા ૧૨ સૌ હાથીઓમાં ઐરાવત પ્રધાન તેમ ૧૩ સૌ ચતુષ્પદોમાં કેશરીસિંહ " ૧૪ સૌ ભવનપતિમાં ધરણેન્દ્ર " ૧૫ સુવર્ણકુમાર દેવમાં વેણુદેવેન્દ્ર" ૧૬ દેવલોકમાં બ્રહ્મલોક મોટું ને " ૧૭ સૌ સભાઓમાં સૌધર્મ સભા મોટાને પ્રધાન " ૧૮ સૌ સ્થિતિના દેવોમાં સર્વાર્થસિદ્ધ
–વિમાનના દેવોની સ્થિતિ પ્રધાન તેમ " ૧૯ સૌ દાનોમાં અભયદાન મોટું ને પ્રધાન તેમ " ૨૦ સૌ રંગોમાં કિરમજી રંગ પ્રધાન તેમ " ૨૧ સૌ સંસ્થાનોમાં સમચરિત્ર પ્રધાન તેમ " ૨૨ સૌ સંવનનમાં વજઋષભનારા પ્રધાન તેમ " ૨૩ સૌ લેગ્યામાં શુક્લ લેગ્યા મોટી ને પ્રધાન તેમ " ૨૪ સૌ ધ્યાનોમાં શુક્લ ધ્યાન મોટું ને પ્રધાન તેમ " રપ સૌ જ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રધાન તેમ ૨૬ સૌ ક્ષેત્રોમાં મહાવિદેહક્ષેત્ર પ્રધાન તેમ ૨૭ સૌ સાધુઓમાં તીર્થકર પ્રધાન તેમ ૨૮ સૌ ગોળ પર્વતોમાં રૂચક પર્વત પ્રધાન તેમ ૨૯ સૌ વૃક્ષોમાં સુદર્શનવૃક્ષ પ્રધાન તેમ ૩૦ સૌ વનોમાં નંદનવન પ્રધાન તેમ ૩૧ સૌ ઋતિમાં ચક્રવર્તી ની ઋદ્ધિ પ્રધાન તેમ ૩ર સૌ મોઢામાં વાસુદેવ પ્રધાન તેમ
ઇતિ બ્રહ્મચર્યની ૩૨ ઉપમા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org