SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૫) સ્થવિર (વૃદ્ધ) મુનિના ગુણકીર્તન કરવાથી, (૬) બહુશ્રુતના ગુણ કીર્તન કરવાથી, (૭) તપસ્વીના ગુણકીર્તન કરવાથી, (૮) ભણેલા જ્ઞાનને વારંવાર ચિંતવવાથી, (૯) સમકિત નિર્મળ પાલન કરવાથી, (૧૦) વિનય કરવાથી, (૭–૧૦–૧૩૪ પ્રકારનો વિનય), (૧૧) ઉભયકાળ આવશ્યક – પ્રતિક્રમણ કરવાથી, (૧૨) લીધેલ વ્રત પચ્ચખાણ નિર્મળ પાળવાથી, (૧૩) શુભ ધ્યાન ધ્યાવવાથી, ધર્મ અને શુક્લધ્યાન), (૧૪) બાર પ્રકારના તપથી નિર્જરા કરવાથી, (૧૫) દાન દેવાથી, (અભયદાન, સુપાત્રદાન), (૧૬) વૈયાવચ્ચ કરવાથી, (૧૦ પ્રકારની સેવા), (૧૭) ચતુર્વિધ સંઘને સમાધિ (સેવા, શોભા) દેવાથી, (૧૮) નવું નવું અપૂર્વ તત્ત્વજ્ઞાન ભણવાથી, (૧૯) સૂત્ર સિદ્ધાંતની ભક્તિ (સેવા) કરવાથી, (૨૦) મિથ્યાત્વ નાશ અને સમકિત ઉદ્યોત કરવાથી (પ્રવચનની પ્રભાવના કરવાથી). જીવ અનંતાનંત કર્મોને ખપાવે છે. એ સત્કાર્યો કરતાં ઉત્કૃષ્ટ રસાયણ (ભાવના) આવે તો તીર્થકર નામ કર્મ બંધાય. ઇતિ તીર્થકર નામ બાંધવાના ૨૦ કારણો. છ છ છ % છલ છલ છલ છલ $ $ $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy