SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪િ૩૮][ ] શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ (૨) પાંચ પ્રકૃતિનો ક્ષય કરે અને એને ઉપશમાવે તે ક્ષયોપશમ સમકિત. (૩) છ પ્રકૃતિનો ક્ષય કરે અને એકને ઉપશમાવે તે ક્ષયોપશમ સમકિત. (૪) ચાર પ્રકૃતિનો ક્ષય કરે, બેને ઉપશમાવે અને એકને વેદે તે ક્ષયોપશમ વેદક સમકિત. (૫) પાંચ પ્રકૃતિઓનો ક્ષય કરે, એકને ઉપશમાવે અને એકને વેદે તે ક્ષયોપશમ વેદક સમકિત. (૬) છ પ્રકૃતિઓને ઉપશમાવે અને એકને વેદે તે ઉપશમ વેદક સમકિત. (૭) સાતેય પ્રકૃતિઓને ઉપશમાવે તે ઉપશમ સમકિત. (૮) છ પ્રકૃતિઓનો ક્ષય કરે અને એકને વેદે તે ક્ષાયિક વેદક સમકિત. (૯) સાતેય પ્રકૃતિઓનો ક્ષય કરે તે ક્ષાયિક સમકિત. ૩. આવણ દ્વાર : લાયક સમ્યકત્વ માત્ર મનુષ્યભવમાં આવે શેષ ત્રણ સમ્યકત્વ ચાર ગતિમાં આવે. ૪. પાવણ દ્વાર: ચારેય સભ્યત્વ ચારેય ગતિમાં પાવે–હોય. પ. પરિમાણ દ્વાર : લાયક સમ્યકત્વ અનંતા (સિદ્ધ આશ્રી). શેષ ત્રણ સભ્યત્વવાળા અસંખ્યાતા જીવ. ૬. ઉચ્છેદ દ્વાર : લાયક સમ્યક્ત્વનો ઉચ્છેદ કદિ ન થાય શેષ ત્રણનો ઉચ્છેદ થાય. ૭. સ્થિતિ દ્વાર : લાયક સમ્યક્ત્વ સાદિ અનંત. ઉપશમ સમ્યત્વ જ. ઉં. અંતમુહૂર્ત. ક્ષયોપશમ સમ્યક્ત્વની સ્થિતિ જ. અંત. 3. ૬૬ સાગર ઝાઝેરી. વેદક સમ. ની સ્થિતિ જ. ૧ સમય ઉ. ૬૬ સાગર ઝાઝેરી. ૮. અંતર દ્વાર : લાયક સમ્યક્ત્વને આંતરો ન પડે. શેષ ત્રણ નો આંતરો પડે તો જ. અંત. 3. અનંતકાળ યાવત દેશ ઊણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy