________________
સમકિતના ૧૨ દ્વા૨
કિશોર૩૯) અર્ધ પુલ પરાવર્તન.
૯. નિરંતર દ્વાર : ક્ષાયક સમકિત નિરંતર આઠ સમય સુધી આવે. શેષ ત્રણ સમ્યક્ત્વ આવલિકાના અસંખ્યાતમો ભાગ જેટલો સમય નિરંતર આવે.
૧૦. આશરેશ દ્વાર : (કેટલી વખત આવે ?) લાયક સમ્યકત્વ એક વાર જ આવે. ઉપશમ સમ્યક્ત્વ એક ભવમાં જ. ૧ વાર ઉ. ૨ વાર આવે. ઘણા ભવ આશ્રી જ. ૨ વાર ઉ. ૫ વાર આવે. શેષ ૨ સમ્યકત્વ એક ભવ આશ્રી જ. ૧ વાર છે. પ્રત્યેક હજાર વાર આવે અને ઘણા ભવ આશ્રી જ. ૨ વાર ઉ. અસંખ્યાતી વાર આવે.
૧૧. ક્ષેત્ર સ્પર્શના દ્વાર : લાયક સમ્યક્ત્વ આખો લોક સ્પર્શ (કેવળી સમુદ્ધાત આશ્રી). શેષ ત્રણ સમ્યકત્વ દેશ ઊણા સાત રાજલોક સ્પર્શ. (મારણાંતિક સમુદ્યાત આશ્રી).
૧૨. અલ્પબદુત્વ દ્વાર : સૌથી થોડા ઉપશમ સમકિતી, તેથી ક્ષયોપશમ સમકિતી અસંખ્યાતગુણા, તેથી વેદક સમકિતી વિશેષાધિક (ક્ષાયિક વે, ક્ષયોપશમ વે, ઉપશમ વે.), તેથી ક્ષાયિક સમકિતી અનંતગુણા (સિદ્ધ અપેક્ષા), તેથી સમુચ્ચય સમકિતી વિશેષાધિક.
ઇતિ સમકિતના બાર દ્વાર.
જ દીલ દીવ લ » Eલ દઉં
જ હ દ નોંધ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org