SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ હિ૩૭) સમકિતના ૧૨ દ્વા૨ (૪૬) ગ્રહના દેવોનું બળ અસંખ્યગણું (૪૭) વ્યંતર ઇંદ્રનું " (૪૮) નાગાદિ દેવોના ઇદ્રનું બળ (૪૯) અસુર દેવોના ઇદ્રનું બળ (૫૦) જ્યોતિષી દેવોના ઇદ્રનું બળ (૫૧) વૈમાનિક દેવોનું બળ (પર) વૈમાનિક દેવોના ઈદ્રનું બળ (૫૩) ત્રણે કાળના ઇદ્રોથી પણ તીર્થંકરની કનિષ્ઠ (ટચલી) આંગળીનું બળ અનંતગણું છે. (તત્ત્વ કેવળી ગમ્ય) ઇતિ બળનો અલ્પબદુત્વ. જઈ દલ & Eલ ઈs Dલ છ છ ક દ » (૪૫. સમકિતના ૧૨ દ્વાર) દ્વારના નામ: ૧. નામ, ૨. લક્ષણ, ૩. આવણ, ૪. પાવણ, ૫. પરિમાણ, ૬. ઉચ્છદ, ૭. સ્થિતિ, ૮. અંતર, ૯. નિરંતર, ૧૦. આશરેશ, ૧૧. ક્ષેત્રસ્પર્શના, ૧૨. અલ્પબહુત દ્વાર. ૧. નામ દ્વાર : સમકિતના ચાર પ્રકાર. ૧. ક્ષાયક સમકિત, ૨. ઉપશમ સમકિત, ૩. ક્ષયોપશમ સમકિત, ૪. વેદક સમકિત. ૨. લક્ષણ દ્વાર : ' (૧) ચાર અનંતાનુબંધીનો ક્ષય કરે અને ત્રણને ઉપશમાવે તે ક્ષયોપશમ સમકિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy