SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલનો અલ્પબહુત્વ ૪૩૧ અલ્પબહુત્વવત્. દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા એક સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય અને પ્રદેશ, તેથી (૨) સંખ્યાત સમયની સ્થિતિના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) સંખ્યાત સમયની સ્થિતિના દ્રવ્યના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાત સમયની સ્થિતિના દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૫) અસંખ્યાત સમયની સ્થિતિના દ્રવ્યના પ્રદેશ અસંખ્યાતગુણા. : ભાવ અપેક્ષા એકગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણ અને અનંતગુણ કાળા પુદ્ગલના દ્રવ્યનો અલ્પબહુત્વ ઃ (૧) સૌથી થોડા અનંતગુણ કાળા પુદ્ગલોના દ્રવ્ય, તેથી (૨) એકગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય અનંતગુણા, તેથી (૩) સંખ્યાતગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય . સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાતગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા. પ્રદેશ અપેક્ષા અલ્પબહુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના અલ્પબહુત્વવત્. દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા અનંતગુણ કાળા પુદ્ગલોના દ્રવ્ય, તેથી (૨) અનંતગુણ કાળા પુદ્ગલોના પ્રદેશ અનંતગુણ, તેથી (૩) એકગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય અને પ્રદેશ અનંતગુણા, તેથી (૪) સંખ્યાતગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૫) સંખ્યાતગુણ કાળા પુદ્ગલના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૬) અસંખ્યાતગુણ કાળા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૭) અસંખ્યાતગુણ કાળા પુદ્ગલના પ્રદેશ અસંખ્યાતગુણા. એમ ૫ વર્ણ, ૨ ગંધ, ૫ ૨સ, ૪ સ્પર્શ (શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ) એ ૧૬ બોલનો વિસ્તાર કાળા વર્ણની જેમ દ્રવ્ય, પ્રદેશ તથા દ્રવ્ય પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ કહેવા. તેથી ૧૬ × ૩= ૪૮ અલ્પબહુત્વ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy