SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સ્કંધના પ્રદેશ અનંતગુણા, તેથી (૩) પરમાણુ પુદ્ગલના દ્રવ્ય અને પ્રદેશ અનંતગુણા, તેથી (૪) સંખ્યાત પ્રદેશી સ્કંધના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૫) સંખ્યાત પ્રદેશ સ્કંધના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૬) અસંખ્યાત પ્રદેશ સ્કંધના દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૭) અસંખ્યાત પ્રદેશી સ્કંધના પ્રદેશ અસંખ્યાતગુણા. ક્ષેત્ર અપેક્ષાએ એક આકાશ પ્રદેશ એવગાહ્યા, સંખ્યાત પ્રદેશ અવગાહ્યા અને અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુગલનો દ્રવ્યથી અલ્પબદુત્વઃ (૧) સૌથી થોડા એક આકાશ પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય, તેથી (૨) સંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા. પદેશ અપેક્ષા અલ્પબદુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના અલ્પબદુત્વવતું. દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબદુત્વ : (૧) સૌથી થોડા એક પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય અને પ્રદેશ, તેથી (૨) સંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) સંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૫) અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા ૫ગલ દ્રવ્યના પ્રદેશ અસંખ્યાતગુણા. કાળ અપેક્ષા એક સમયની સ્થિતિવાળા, સંખ્યાત સમયની સ્થિતિવાળા અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલનો દ્રવ્યથી અલ્પબદુત્વઃ (૧) સૌથી થોડા એક સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય, તેથી (૨) સંખ્યાત સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતણા, તેથી (૩) અસંખ્યાત સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા. પદેશ અપેક્ષા અલ્પબદુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy