________________
પુદ્ગલનો અલ્પબહુત્વ (૨૫) તેઇન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ (૨૬) ચૌરેન્દ્રિય
''
(૨૭) અસંજ્ઞી પંચે.ના પર્યા. નો
(૨૮) સંજ્ઞી પંચે.ના પર્યા. નો
""
??
ઇતિ યોગોનો અલ્પબહુ.
૪૨૯
૪૨. પુદ્ગલનો અલ્પબહુત્વ
1:4
11
..
##
''
..
''
分照照 分瘫蹤暖暖 分噩
શ્રી પક્ષવણા સૂત્ર પદ ૩
પુદ્ગલ ૫૨માણુ, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી અને અનંત પ્રદેશી પુદ્ગલના સ્કંધનો દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય પ્રદેશનો અલ્પબહુત્વ કહે છે.
પુદ્ગલનો દ્રવ્ય અપેક્ષા અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા અનંતપ્રદેશી પુદ્ગલના સ્કંધના દ્રવ્ય, તેથી (૨) ૫૨માણુ પુદ્ગલના દ્રવ્ય અનંતગુણા તેથી, (૩) સંખ્યાત પ્રદેશી કંધના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાત પ્રદેશી કંધના દ્રવ્ય અસંખ્યાતગુણા.
પુદ્ગલનો પ્રદેશ અપેક્ષા અલ્પબહુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના અલ્પબહુત્વવત્. દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા અનંતપ્રદેશી કંધના દ્રવ્ય, તેથી (૨) અનંતપ્રદેશી
સંખ્યાત પ્રદેશી કે અસંખ્યાત પ્રદેશી પુદ્ગલને નજરે જોઈ શકાતા નથી. બાદર સ્વભાવી, અનંત પ્રદેશી પુદ્ગલને જ જોઈ શકાય છે. તેમાં પણ બધા અનંત પ્રદેશી પુદ્ગલને ન જોઈ શકાય.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org