________________
૪૩૨
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્યનો અલ્પબહુત્વ ઃ (૧) સૌથી થોડા એક ગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય, તેથી (૨) સંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) અસંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૪) અનંતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અનંતગુણા.
કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશનો અલ્પબહુત્વ :
(૧) સૌથી થોડા એક ગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ, તેથી (૨) સંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૩) અસંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી (૪) અનંતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ અનંતગુણા. કર્કશ સ્પર્શ દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબહુત્વ : (૧) સૌથી થોડા એક ગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અને પ્રદેશ, તેથી (૨) સંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) સંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૫) અસંખ્યાતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ અસંખ્યાતગુણા, તેથી (૬) અનંતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના દ્રવ્ય અનંતગુણા, તેથી (૭) અનંતગુણ કર્કશ સ્પર્શ પુદ્ગલના પ્રદેશ અનંતગુણા. એમ મૃદુ,
ગુરુ અને લઘુ સ્પર્શના દ્રવ્ય, પ્રદેશ તથા દ્રવ્ય પ્રદેશના ભેગા અલ્પબહુત્વ
.
(૪ × ૩ = ૧૨) સમજવા. આમ કુલ દ્રવ્યના ૩, ક્ષેત્રના ૩, કાળના
૩ અને ભાવના ૪૮ + ૧૨ = ૬૦ મળીને ૬૯ અલ્પબહુત્વ થાય. ઇતિ પુદ્ગલનો અલ્પબહુત્વ.
图图图图图图
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org