SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ કાય સ્થિતિ ૪૧૭ ૬) જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષનો ઉપાય છે. આ થોકડાને કંઠસ્થ કરી વિચાર કરો કે આ ૬૭ બોલ વ્યવહાર સમકિતના છે. એમાંથી મા૨ામાં કેટલા છે ? અને પછી અધૂરાં હોય તેમાં આગળ વધવાનો પ્રયાસ કરો અને પુરુષાર્થ દ્વારા તેને પ્રાપ્ત કરો. ઇતિ વ્યવહાર સમકિતના ૬૭ બોલ. II I II 今照照分 ૪૦. કાય સ્થિતિ પક્ષવણા સૂત્ર પદ ૧૮ સ્થિતિ બે પ્રકા૨ની છે. ૧) ભવ સ્થિતિ – એક જીવ એક ભવમાં જેટલો કાળ ૨હે તેટલો કાળ તે ભવસ્થિતિ. જેમ કે પૃથ્વીકાયના એક જીવની ભવસ્થિતિ જ. અંત. ઉ. ૨૨ હજાર વર્ષની. ૨) કાય સ્થિતિ – પૃથ્વીકાય આદિ એક જ કાયના જીવ તે જ કાયમાં વારંવાર જન્મ મરણ કરતા રહે અને બીજી કાય (અપકાય, તેઉકાય વિ.) માં ન ઉપજે ત્યાં સુધીની સ્થિતિ. ંબાદર કાળ (અસંખ્યાતો કાળ) - દ્રવ્યથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ. ક્ષેત્રથી આંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ. કાળથી અસંખ્યાતો કાળ. ભાવથી બાદર કાળ. પુઢવી કાળ (અસંખ્યાતો કાળ) – દ્રવ્યથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ. ક્ષેત્રથી અસંખ્યાત લોકનાં આકાશપ્રદેશ ■-27 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy