________________
૪૧૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
ખાલી થાય તેટલો કાળ. કાળથી અસંખ્યાતો કાળ. ભાવથી આંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશની સંખ્યા જેટલા લોક, તેટલા લોકના આકાશ પ્રદેશ પ્રમાણ.
અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ (અનંતો કાળ) – દ્રવ્યથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી અનંતા લોક, કાળથી અનંતો કાળ. ભાવથી અર્ધપુદ્ગલ ૫૨ાવર્તન.
વનસ્પતિકાળ (અનંતો કાળ) – દ્રવ્યથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી. ક્ષેત્રથી અનંતા લોક. કાળથી અનંતો કાળ. ભાવથી અસંખ્યાત પુદ્ગલ પ૨ાવર્તન. તે આવલિકાનાં અસંખ્યાતમા ભાગમાં જેટલા અસંખ્યાતા સમય જાય તેટલાં પુદ્ગલ પરાવર્તન. ટૂંકા શબ્દ પ્રયોગનો અર્થ – અ.અ. – અનાદિ અનંત. અ.સાં. - અનાદિ સાંત. સા.સાં. ~ સાદિ સાંત. અંત.- અંતર્મુહૂર્ત. સં.–સંખ્યાતા. અસં.- અસંખ્યાતા.
-
કાય સ્થિતિના દ્વાર બતાવતી ગાથા
જીવ ગઈ ઈન્દ્રિય કાએ જોગે, વેદે કસાય લેસ્સા ય । સમ્મત્ત નાણુ દેસણ, સંજય ઉવઓગ આહા૨ે || ૧ || ભાસગ પરિત્ત પદ્મત્ત સુહુમ, સન્ની ભવઽત્હિ ચરિમેય । એએસિં તુ પયાણું, કાયઠિઈ હોઈ
નાયવ્વા || ૨ ||
કાય સ્થિતિના દ્વારના નામઃ ૧) જીવ, ૨) ગતિ, ૩) ઇન્દ્રિય, ૪) કાય, ૫) યોગ, ૬) વેદ, ૭) કષાય, ૮) લેશ્યા, ૯) સમ્યક્ત્વ, ૧૦) જ્ઞાન, ૧૧) દર્શન, ૧૨) સંયત, ૧૩) ઉપયોગ, ૧૪) આહા૨, ૧૫) ભાષક, ૧૯) પરિત્ત, ૧૭) પર્યાપ્ત, ૧૮) સૂક્ષ્મ, ૧૯) સંશી, ૨૦) ભવસિદ્ધિક, ૨૧) અસ્તિકાય, ૨૨) ૨૨મ.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org