SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ ધ્યાન 0િ૩૩) થકી અને મનુષ્ય દેશથી તથા સર્વથી દેખે. ૬. અણુગામી અને અરાણુગામી દ્વાર : નારકી, દેવતાને અણુગામી કહેતાં, સાથે જનારૂં અવધિજ્ઞાન હોય. મનુષ્ય, તિર્યંચને અણુગામી અને અણાણુગામી બન્ને હોય. ૭-૮, હિયમાન, વર્ધમાન અને અવક્રિયા દ્વાર : નારકી, દેવતાને અવઢિયા (અવસ્થિત) હોય તેટલું અવધિજ્ઞાન રહે. મનુષ્ય, તિર્યંચને હિયમાન, વર્ધમાન અને અવઢિયા એ ત્રણ પ્રકારનું હોય. ૯-૧૦. પડિવાઈ અને અપડિવાઈ દ્વાર: નારકી અને દેવતાને અપડિવાઈ અવધિજ્ઞાન હોય. મનુષ્ય અને તિર્યંચને પડિવાઈ અને અપડિવાઈ બન્ને અવધિજ્ઞાન હોય. ઇતિ અવધિ પદ. Es a & Be a Ba Se . જો ૩૫. ધર્મધ્યાન તો ઉવવાઈ સૂત્રનો પાઠ સે કિં તે ધમ્મક્ઝાણે ?ચઉવ્યિો, ઉપડિયારે પન્નત્તે તં જહા : ૧ આણાવિજએ, ૨ અવાયવિજએ, ૩ વિવાગવિજએ, ૪ સંડાણવિજએ. ધમ્મસ્મણંઝાણસ્સ ચારિ લખણા પન્નત્તા તંજહા, ૧ આણારૂઇ, ૨ નિસગ્નરૂઇ, ૩ સુત્તરૂધ, ૪ ઉવએસરૂ. ધમ્મસબંઝાણસ્મ ચત્તારિ આલંબણા પન્નત્તા તં જહા, ૧ વાયણા, ૨ પુચ્છણા, 3 પરિયટ્ટણા, ૪ ધમ્મકહા. ધમ્મસબંન્ઝાણસ્સ ચત્તાર અણુપેહા પન્નત્તા તંજહા, ૧ એગચ્યાણખેડા, ૨ અણિચ્યાણપહા, 3 અસરણાણુષ્પહા, ૪ સંસારાણુપેહા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy