SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ હોય તે. પ૨. કીલક સંઘયણ – માંહોમાંહે હાડકાં અને ખીલીનો બંધ હોય તે. પ૩ છેવટુ સંઘયણ – ખીલી ન હોય અને હાડકાં એકબીજાને અડીને રહેલા હોય તે. પ૪ ન્યગ્રોધ પરિમંડળ સંઠાણ – વટ વૃક્ષની જેમ નાભિની ઉપર સુલક્ષણયુક્ત. પપ સાદિ સંઠાણ – નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું અંગ નરસું હોય તે. પ૬ વામન સંઠાણ – ઉદર લક્ષણવિહીન અને હાથ, પગ, માથું, કટિ પ્રમાણ રહિત હોય (ઠીંગણું) તે. ૫૭ કુન્જ સંઠાણ – હાથ, પગ, માથું, કટિ પ્રમાણ રહિત અને ઉદર પ્રમુખ હીન હોય છે. ૫૮ હુંડ સંઠાણ –- સર્વ અવયવ અશુભ હોય છે. પ૯ અશુભ વર્ણ. ૬૦ અશુભ ગંધ. ૬૧ અશુભ રસ. ૬૨ અશુભ સ્પર્શ. ૬૩ અશુભ વિહાયગતિ. ૬૪ નરકાનુપૂર્વી. ૬૫ તિર્યંચાનુપૂર્વી. ૬૬ ઉપઘાત નામ–પોતાના અંગોપાંગ પોતાને વાગે. ૬૭ સ્થાવર નામ. ૬૮ સૂક્ષ્મ નામ. ૬૯ અપર્યાપ્ત નામ. ૭૦ સાધારણ નામ. ૭૧ અસ્થિર નામ – જેના દ્વારા શરીરના જીભ, ચામડી, ચરબી આદિ અવયવો અસ્થિર હોય તેવા મળે. ૭ર અશુભ નામ. ૭૩ દુર્ભાગ્ય નામ. ૭૪ દુઃસ્વર નામ. ૭૫ અનાદેય નામ – જે કર્મના ઉદયથી જીવના વચન અનાદરણીય હોય તે. ૭૬ અજશોકીર્તિ નામ. | (ગોત્રકર્મના ઉદયે ૧) ૭૭ નીચ ગોત્ર. (અંતરાયકર્મના ઉદયે ૫) ૭૮ દાનાંતરાય – છતી શક્તિ એ દાન આપી શકે નહિ. ૭૯ લાભાંતરાય – લાભ મેળવી શકે નહિ. ૮૦ ભોગાંતરાય – ભોગ ભોગવી શકે નહિ. ૮૧ ઉપભોગાંતરાય – વારંવાર ભોગવવાની વસ્તુ ભોગવી શકે નહિ. ૮૨ વીઆંતરાય – પોતાનું બળ ફોરવી શકે નહિ. ઇતિ પાપતસ્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy