________________
શ્રી નવ તત્ત્વ બેસતાં નિંદ્રા આવે. ૧૩ પચલાપચલા – હરતાં ફરતાં નિંદ્રા આવે. ૧૪ થીણઢિ નિદ્રા - દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રે ઉંઘમાં ને ઉંઘમાં કરી આવે છે. આ નિદ્રાવાળો વાસુદેવના અર્ધ બળયુક્ત હોય છે.
(વેદનીય કર્મનાં ઉદયે ૧) ૧૫ અશાતાવેદનીય.
(મોહનીયકર્મના ઉદયે ૨૬) ૧૬ અનંતાનુબંધી ક્રોધ – જે સમ્યફ શ્રદ્ધા ન થવા દે, અનંતો સંસાર બંધાવે, જીવન પર્યંત રહે છે. ૧૭ અનંતાનુબંધી માન. ૧૮ અનંતાનુબંધી માયા. ૧૯ અનંતાનુબંધી લોભ. ૨૦ અપત્યાખ્યાની ક્રોધ - જેનાથી શ્રાવકપણાની પ્રાપ્તિ ન થાય તેવો ક્રોધ, એક વર્ષ રહે. ૨૧ અપ્રત્યાખ્યાની માન. ૨૨ અપ્રત્યાખ્યાની માયા. ૨૩ અપ્રત્યાખ્યાની લોભ. ૨૪ પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ – જેનાથી સાધુપણાની પ્રાપ્તિ ન થાય, ચાર માસ રહે છે. ૨૫ પ્રત્યાખ્યાનાવરણીય માન. ૨૬ પ્રત્યાખ્યાનાવરણીય માયા. ૨૭ પ્રત્યાખ્યાનાવરણીય લોભ. ૨૮ સંજ્વલન ક્રોધ – જેનાથી વીતરાગપણાની પ્રાપ્તિ ન થાય, પંદર દિવસ રહે છે. ૨૯ સંજ્વલન માન. ૩૦ સંજવલન માયા. ૩૧ સંજ્વલન લોભ. ૩૨ હાસ્ય. ૩૩ રતિ. ૩૪ અરતિ. ૩પ ભય. ૩૬ શોક. ૩૭ દુર્ગાછા – અણગમો. ૩૮ સ્ત્રીવેદ. ૩૯ પુરુષવેદ. ૪૦ નપુંસકવેદ. ૪૧ મિથ્યાત્વ મોહનીય.
(આયુષ્યકર્મના ઉદયે ૧) ૪૨ નારકીનું આયુષ્ય.
(નામકર્મના ઉદયે ૩૪) ૪૩ નરક ગતિ. ૪૪ તિર્યંચ ગતિ. ૪૫ એકેન્દ્રિયની જાતિ. ૪૬ બેઈન્દ્રિયની જાતિ. ૪૭ તે ઇન્દ્રિયની જાતિ. ૪૮ ચૌરેન્દ્રિયની જાતિ. ૪૯ ઋષભનારાચ સંઘયણ – બે પડખે મર્કટબંધ અને ઉપર પાટો એ બે હોય તે ૫૦ નારાચ સંઘયણ – મર્કટબંધ હોય છે. પ૧ અર્ધનારા સંઘયણ – એક પડખે મર્કટબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org