________________
-
-
-
--
-
m |
૦
૦
૦
૨
–
–
ર
જ
છ
૧૧ ,
નક્ષત્ર પરિચય
કિ ઉ૭૯) (૧૬ આશ્લેષા ધ્વજા જેવો ૧૭ મઘા પડેલા ગઢની દીવાલ જેવો ૧૮ |પૂર્વા ફાલ્યુની | અર્ધા પલંગ જેવો ૧૯ઉત્તરા ફાલ્ગની અર્ધા પલંગ જેવો ૨૦| હસ્ત
હાથના પંજા જેવો ૨૧ ચિત્રા ખીલેલા પુષ્પ જેવો સ્વાતિ
નાગફણી (ખીલા) જેવો (વિશાખા ઘોડાની દામણી જેવો
અનુરાધા એકાવળી હાર જેવો ૨૫ જયેષ્ઠા હાથીદાંત જેવો ૨૬ મૂળ
વીંછી જેવો ૨૭ પૂર્વાષાઢા હાથીની ચાલનાં પગલા જેવો ૪ ૨૮ ઉત્તરાષાઢા | બેઠેલા સિંહ જેવો
ઉપર મુજબ નક્ષત્રોના આકાર અને તારાની સંખ્યા ઉપરથી નક્ષત્ર ઓળખવાં સુગમ પડે છે. છતાં ગુરુગમથી જાણી લેવાં.
ચંદ્રમાની ગતિ મંદ અને નક્ષત્રની ગતિ શીધ્ર હોવાથી રોજ રોજ એક એક નક્ષત્ર બદલાતું રહે છે. આથી તે દૈનિક નક્ષત્ર કહેવાય છે.
સૂર્યની ગતિ ચંદ્રના કરતાં શીઘ પણ નક્ષત્રના કરતાં મંદ હોવાથી ચંદ્રમાના કરતાં સૂર્ય સાથે તે નક્ષત્રો વધારે વખત (અમુક દિવસો) સુધી રહે છે તે સૂર્ય નક્ષત્ર કહેવાય છે. ઋતુઓના પરિવર્તન આ સૂર્ય નક્ષત્ર ઉપર અવલંબે છે.
ઘણું કરીને દરેક મહિનાની પૂર્ણિમાએ જે નક્ષત્ર ચંદ્ર સાથે રહી રાત પૂરતું હોય છે તે નક્ષત્રના નામ ઉપરથી મહિનાનાં નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org