________________
0
0
૩૭૮)
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ અભિજિત (અભિચ) નક્ષત્ર ૧૯ ઘડીનું છે તેથી તેની પહેલાનું ઉત્તરાષાઢા ૪પ ઘડીનું હોવાથી તેમાં તેની ૧૫ ઘડી અને અભિચ પછીનું શ્રવણ નક્ષત્ર પદ ઘડીનું હોવાથી તેમાં તેની ચાર ઘડી ભેળવી અભિજિતને જુદું નક્ષત્ર કેટલાંક ગણતા નથી. આ રીતે ૨૭ નક્ષત્રોની બાર રાશિઓ ગણવામાં આવે છે. દરેક રાશિમાં સવા બે નક્ષત્ર હોય છે.
નીચે નક્ષત્રના નામ, આકાર તથા તારાની સંખ્યા દર્શાવતો કોઠો આપ્યો છે. (ક્રમ નામ
આકા૨
તારાની સંખ્યા) ૦૧ | અભિજિત ગાયના મસ્તક જેવો ૦૨ | શ્રવણ કાવડના જેવો ૦૩, ઘનિષ્ઠા પોપટના પાંજરા જેવો ૦૪શતભિષા વિખરાયેલાં ફૂલ જેવો ૦૫ પૂર્વા ભાદ્રપદ અર્ધ વાવડી જેવો ૦૬ [ઉત્તરા ભાદ્રપદ અર્ધ વાવડી જેવો ૦૭ રેવતી વહાણ જેવો ૦૮ અશ્વિની ઘોડાની ખૂંધ જેવો ૦૯ભરણી સ્ત્રીના મર્મસ્થાન જેવો ૧૦ કૃતિકા હજામની કોથળી જેવો ૧૧| રોહિણી ગાડાના ઊંટડા જેવો ૧૨ મૃગશીર્ષ મૃગલાના મુખ જેવો ૧૩ આદ્ર લોહીબિંદુ જેવો ૧૪ પુનર્વસુ ત્રાજવાં જેવો ૧૫ પુષ્ય
બે જોડેલાં રામપાત્ર જેવો ૩
૮
૧૦)
૦
૦
છ
દ
6
-
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org