SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્ત્વ ૧૯ છે તે. સર્વ સંસા૨ી જીવોને હોય છે. ૧૩ ઔદારિક શરીર અંગોપાંગ - ઔદારિક શરીરના સઘળા અવયવો પામવા. ૧૪ વૈક્રિય શરીર અંગોપાંગ. ૧૫ આહા૨ક શરીર અંગોપાંગ. ૧૬ વજૠષભના૨ાચ સંઘયણ – જેને વિષે બે હાડકાંઓને બે પડખેથી મર્કટબંધ કરીને બાંધ્યા અને પાટા જેવા હાડકાંએ ક૨ી વીંટ્યા તે ત્રણે હાડકાંને ખીલી જેવા હાડકાંએ ક૨ી સજ્જડ કર્યા હોય તેવા મજબૂત હાડકાંનો સંચય તે. ૧૭ સમચઉÜસ (સમચતુરંસ્ત્ર) સંઠાણ – પલાંઠી વાળી બેસતાં ચારે બાજુ સ૨ખી આકૃતિ થાય અને પોતાના અંગુલ પ્રમાણે ૧૦૮ અંગુલ પ્રમાણ શરીર ભ૨ાય તે. ૧૮ શુભ વર્ણ. ૧૯ શુભ ગંધ. ૨૦ શુભ ૨સ. ૨૧ શુભ સ્પર્શ. ૨૨ શુભ વિહાયગતિ. ૨૩ દેવાનુપૂર્વી – દેવતાની ગતિમાં દોરી જનાર કર્મ. ૨૪ મનુષ્યાનુપૂર્વી – મનુષ્યની ગતિમાં દોરી જનાર કર્મ. ૨૫ અગુરૂલઘુનામ – મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય એટલે લોઢાની પેઠે અતિ ભારે નહિ અને કપાસની પેઠે અતિ હલકું નહિ અને મધ્યમ પરિણામી હોય. ૨૬ ૫૨ાઘાત નામ – બીજા બળવાન જે અતિ દુઃસહનીય છતાં પોતે ગમે તેવા બળીયાને જીતવા સમર્થ થાય એવા બળની પ્રાપ્તિ થાય. ૨૭ ઉચ્છવાસ નામ – શ્વાસોચ્છ્વાસ લઈ શકવાની શક્તિ વિશેષ. ૨૮ આતાપ નામ – સૂર્યના બિંબની જેમ ૫૨ને તાપ ઉત્પન્ન કરવાના હેતુરૂપ તેજયુક્ત શ૨ી૨ની પ્રાપ્તિ થાય. ૨૯ ઉદ્યોત નામ – ચંદ્રબિંબની માફક શીતળ પ્રકાશ આપે. ૩૦ તીર્થંકર નામ. ૩૧ નિર્માણ નામ પોતાના શરીરના સર્વ અવયવો યોગ્ય સ્થળે ગોઠવાયેલાં મળે. ૩૨ ત્રસ નામ. ૩૩ બાદ૨ નામ. ૩૪ પર્યાપ્તા નામ. ૩૫ પ્રત્યેક નામ. ૩૬ સ્થિર નામ. ૩૭ શુભ નામ. ૩૮ સૌભાગ્ય નામ. ૩૯ સુસ્વર નામ. ૪૦ આદેય નામ. ૪૧ જશોકીર્તિ નામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy