SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ રિ૮૯) શ્રી મોટો બાસઠીયો જોગ ૧૧, ઉપયોગ ૯, વેશ્યા દ. ૩. જુગલીયામાં જીવના ભેદ ૨/૩ સંજ્ઞીના, ગુણ. ૨ પહેલું ને ચોથું, જોગ ૧૧ તે ૪ મનના, ૪ વચનના, ૨ ઔદારિકના, ૧ કાર્મણનો, ઉપયોગ ૬, બે શાન, બે અજ્ઞાન, બે દર્શન, વેશ્યા ૪ પ્રથમ. . ૪. અસંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં: જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૨ પ્રથમ, જોગ ૪, તે ર ઔદારિકના, ૧ કાશ્મણનો, ૧ વ્યવહાર વચનયોગ, ઉપયોગ ૬, બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન, વેશ્યા ૩ પ્રથમ. ૫. સંમક્કિમ મનુષ્યમાં : જીવન ભેદ ૧, ગુણ. ૧ પહેલું, જગ ૩, ૨ ઔદારિકના, ૧ કામણનો ઉપયોગ ૪, ૨ અજ્ઞાન, ૨ દર્શન, વેશ્યા ૩ પ્રથમ. - એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા જુગલીયા ૧, તેથી - સંમૂર્છાિમ મનુષ્ય અસંખેગુણા ૨, તેથી અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અસંખwગુણા ૩, તેથી વીતરાગી અનંતગુણા ૪, તેથી સમુચ્ચય કેવળી વિશેષાહિયા ૫. ૧. ઔદારિક શરીરમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૨. વેકિય શરીરમાં જીવના ભેદ ૪, ૨ સંજ્ઞીના, ૩ અસંજ્ઞીનો અપર્યાપ્યો અને ૪ બાદર વાઉકાયનો પર્યાપ્તો એ ૪, ગુણ. ૬ પ્રથમ (મતાંતરથી ૭ પણ મનાય છે), જોગ ૧૨, ૨ આહારકના ને ૧ ૧ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પહેલી નરકે તથા પ૧ જાતિના દેવતામાં ઉપજે છે ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં અસંજ્ઞી જ હોય છે. તે અપેક્ષાએ વૈક્રિય શરીરમાં અસંજ્ઞીના અપર્યાપ્યાનો ભેદ ગણેલ છે. 19 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy