SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ રિ૯ િ શ્રી બૃહજૈન થોક સંગ્રહ કામણનો વર્જીને, ઉપયોગ ૧૦, કેવળના બે વર્જીને, લશ્યા ૬. ૩. આહારક શરીરમાં : જીવના ભેદ ૧ સંજ્ઞીનો પર્યાપો, ગુણ. ૨, છછું ને સાતમું, જોગ ૧૨ તે બે વૈક્રિયના ને ૧ કાશ્મણનો વજીને, ઉપયોગ ૭, ૪ જ્ઞાન ને ૩ દર્શન, વેશ્યા ૬, ૪, ૫. તેજસ, કાર્મણ શરીરમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬ એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા આહારક શરીર ૧, તેથી વૈક્રિય શરીર અસંખ્યાતગુણા ૨, તેથી ઔદારિક શરીર અસંખ્યાતગુણા ૩, તેથી તેજસ–કાશ્મણ શરીર માંહોમાંહી તુલ્યને અનંતગુણા ૫. ઇતિ મોટો બાસઠીયો સમાપ્ત. Eલ D E R S E Es & Mિી (૧૮. બાવન બોલ) વિડી પહેલો દ્વાર: સમુચ્ચય જીવનો. ૧. સમુચ્ચય જીવમાં ભાવ ૫, આત્મા ૮, લબ્ધિ ૫, વીર્ય૩, દૃષ્ટિ ૩, ભવ્ય અભવ્ય ૨, દંડક ૨૪, પક્ષ ૨, કુલ પર. ભાવ ૫ તે ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, પારિણામિક. આત્મા ૮: દ્રવ્ય આત્મા, કષાય આત્મા, યોગ આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, વીર્ય આત્મા. લબ્ધિ ૫ તે ક્ષયોપશમ, વિશુદ્ધ, દેશના, પ્રકરણ, પ્રયોગ. વીર્ય ૩ તે ૧. બાલ વીર્ય (૧ થી ૪ ગુણ.), ૨. બાલ પંડિત વીર્ય (પણું ગુણ.), ૩. પંડિત વીર્ય (૬ થી ૧૪ ગુણ.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy