SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮ કિ ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૦. ભવ્ય દ્વાર : 1. ૧. ભવ્યમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬. ૨. અભવ્યમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧ પ્રથમ, જોગ ૧૩ આહારકના બે વર્જીને, ઉપયોગ ૬, ૩ અજ્ઞાન, 3 દર્શન, વેશ્યા ૬. ૩. નો ભવ્ય નોઅભવ્યમાં : જીવના ભેદ ૦, ગુણ. ૦, જોગ ૦, ઉપયોગ ર, વેશ્યા નથી. એનો અલ્પબદુત્વ : સવેથી થોડા અભવ્ય ૧, તેથી નાભવ્ય નોઅભવ્ય અનંતગુણા ૨, તેથી ભવ્ય અનંતગુણા ૩. ૨૧. ચરમ દ્વાર: ૧.ચરમમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેગ્યા ૬. & s (રમા)નો અcવાન છે તે તો. ૨. અચરમમાં જીવના ભેદ ૧૪, ગુણ. ૧ પ્રથમ, જોગ ૧૩, આહારકના બે વર્જીને, ઉપયોગ ૮, ૩ અજ્ઞાન, ૩દર્શન (અભવ્યને), તથા કેવળજ્ઞાન, કેવળદર્શન (સિદ્ધને), લેશ્યા ૬. એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા અચરમ ૧, તેથી ચરમ અનંતગુણા ૨. ૧. સમુચ્ચય કેવળીમાં : જીવના ભેદ ર સંજ્ઞીના, ગુણ. ૧૧, જોગ ૧૫, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, વેશ્યા ૬. ૨. વીતરાગીમાં : જીવનો ભેદ ૧, ગુણ. ૪ તે ૧૧ થી ૧૪, ૧ ચરમ એટલે જેનો છેડો આવી શકે તેવા ભવ્ય જીવો. અચરમ એટલે જેનો છેડો આવે નહિ તે અભવી તથા સિદ્ધ ભગવંત. ૨ સમકિત પ્રવર્તતું હોય તેવાં જીવો જે ભવિષ્યમાં કેવળી થશે. પરંતુ પડિવાઈ સમ્યક્દૃષ્ટિ નહીં. ૪ થી ૧૪માં ગુણસ્થાનકવર્તી જીવો. Jain Education International For Private & Personal Use Only • www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy