SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૨. અભાષગામાં : જીવના ભેદ ૧૦, ૧ બેઇન્દ્રિય, ૨ તેઇન્દ્રિય, ૩ ચૌરેન્દ્રિય, ૪ અસંજ્ઞી પંચેન્દ્રિય એ ચારનાં પર્યાપ્તા વર્જીને, ગુણ. પ, તે પહેલું, બીજું, ચોથું, તેરમું, ચૌદમું, જોગ ૫, ૨ ઔદારિક, ૨ વૈક્રિય, ૧ કાર્મણનો, ઉપયોગ ૧૧ તે મન:પર્યવજ્ઞાન વર્જી, લેશ્યા ૬. એનો અલ્પબહુત્વ : સર્વથી થોડા ભાષગા ૧, તેથી અભાષગા અનંતગણા ૨. ૧૬, પરિત્ત દ્વાર : ૧. પરિત્તસંસારીમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૨. અપરિત્તસંસારીમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૧ પહેલું, જોગ ૧૩ આહા૨કના બે વર્જીને, ઉપયોગ ૬, ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૩. નોપરિત્ત નોઅપરિત્તમાં : જીવના ભેદ ૦, ગુણ. ૦, જોગ ૦, ઉપયોગ ૨, લૈશ્યા નથી. પ શખ એનો અલ્પબહુત્વ : સર્વથી થોડા પરિત્ત ૧, તેથી નોપરિત્ત નોઅપરિત્ત અનંતગુણા ૨, તેથી અપરિત્ત અનંતગુણા ૩. ૧૭. પર્યામા દ્વાર : ૧. પર્યાપ્તામાં : જીવના ભેદ ૭, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, લેશ્યા ૬. ૨. અપર્યાપ્તામાં : જીવના ભેદ ૭, ગુણ. ૩, પહેલું, બીજું, ચોથું, જોગ ૫, ૨ ઔદારિકના, ૨ વૈક્રિયના, ૧ કાર્મણનો, ઉપયોગ ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૩. નોપર્યાપ્તા નોઅપર્યાપ્તામાં : જીવના ભેદ ૦, ગુણ. ૦, જોગ ૦, ઉપયોગ ૨, લેશ્યા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy